SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રાજા શ્રેણિક અને રાજગૃહના નગર–જન શ્રદ્ધાથી નમી પડ્યાઃ ભગવાન દ્વારા બતાવેલી જીવનદષ્ટિ પામીને કૃતકૃત્ય બની ગયા.' સમ્રાટ શ્રેણિકે જ્યારે ભગવાનના મુખેથી આ સાંભળ્યું કે તારે નરકમાં જવું પડશે, ત્યારથી એનું ભક્ત હૃદય કંપી રહ્યું હતું. એણે કહ્યું-ભગવદ્ ! આપની ઉપાસનાનું શું મને એ જ ફળ મળશે? મહાવીર–ના રાજન એવું નથી. તે મૃગયા કારણે પહેલેથી જ નરકનું આયુષ્ય બાંધી દીધું હતું. મારી ઉપાસનાનું ફળ તે એ છે કે જેવી રીતે હું આ ચોવીસીમાં અંતિમ તીર્થંકર છું તેવી, રીતે તું પણ નરકમાંથી નીકળીને આગામી વીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ બનશે. શ્રેણિક ભગવાનની ભવિષ્યવાણું સાંભળી અત્યંત આનંદિત અને પ્રકુલિત થ.૩ શ્રેણિકે ભગવાનને પિતાનો નરકગમન ટાળવાને ઉપાય પૂછો. મહાવીરે કહ્યું-કપિલા બ્રાહ્મણ દાન દે તથા કાલશૌકરિક જીવવધ ત્યાગી દે તે તારું નરકમાં જવાનું ટળી શકે. પરંતુ શ્રેણિકની વાત जीवन् धर्म विधत्ते स्याद्विमानेऽनुत्तरे मत: । जीव म्रियस्व वेत्येव तेनाभयमभाषत ।। जीवन् पापपरो मत्वा सप्तम नरक व्रजेत् । कालसौकरिकस्तेन प्रोक्तो मा जीव मा मथाः ॥ –ત્રિષષ્ટિ ૧૦, ૯, ૧૩૫ થી ૧૩૮ ३ भो देवाणुप्पिय । कीस संतावमुव्वहसि ? जइविय सम्मतलाभाओ पुव्वमेव निबद्धाऊति नरए निवडिस्ससि तहावि लद्धं तुमए लहिअव्व, जओ खाइगसम्मटिठी तुम आगमिस्साए य उस्सप्पिणीए तत्तो उवहिता पउमनामनामा पढमतित्थयरो भविस्ससि ।। –મહાવીરચરિયું ४ भगवान् व्याजहारेदं साधुभ्यो भक्तिपूर्वकम् । ब्राह्मण्या चेत् कपिलया भिक्षां दापयसे मुदा ॥ मुदा कालसौकरिकेणाथ सूना मोचयसे यदि । तदा ते नरकान्माक्षो राजाञ्जयेत नान्यथा ॥ –-ત્રિષષ્ટિ ૧૦, ૯, ૧૪૪–૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy