________________
વારાણસી અને એના પરિપાશ્ર્વમાં
ઓછામાં ઓછું દશહજાર વર્ષ આયુષ્ય હોય છે અને અધિકમાં અધિક દસ સાગરોપમ હોય છે. એની આગળ ન તા દેવ છે અને ન તા દેવલાક છે. પાગલ તપાભૂમિથી તે આશ્રમ તરફ ચાલ્યા અને ત્યાંથી ત્રિદંડ, કુંડિકા અને ધાતુરક્ત વસ્ર લઈ આલભિયાના પરિાજકાશ્રમમાં આવી પહેાંચ્ચા, ત્રિદ ́ડ, ડિકાદિ ત્યાં આગળ રહેવા દઇ આલભિયાના ચેાક-બજારામાં તે જ્ઞાનના પ્રચાર કરવા લાગ્યા. અજારામાં પુદ્ગલના વિચારાની ચર્ચા થવા લાગી, કેટલાય એના જ્ઞાનના પ્રશંસક હતા અને કેટલાય વિવિધ પ્રકારની શંકા ઉઠાવતા હતા.
ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષાને માટે આલભિયા નગરમાં ગયા. પુદ્ગલના જ્ઞાન અને સિદ્ધાંતના સંબંધમાં જનતામાં ચર્ચા ચાલી રહી હતી. એ એમણે સાંભળી. ભિક્ષા લઈ ગૌતમ પાછા ફર્યાં, એમણે ભગવાનને જણાવતાં કહ્યુ - ભગવન્ ! નગરમાં પુદ્ગલ પરિવાજકના જ્ઞાન અને સિદ્ધાંતની ચર્ચા ખૂબ જોરમાં ચાલે છે. પુદ્ગલ કહે છે બ્રહ્મ-દેવલાક સુધી જ દેવ અને દેવલેાક છે. દસહજારથી શરૂ કરી દસ સાગરાપમ સુધી જ દેવાનું આયુષ્ય છે. ભગવાન ! આપનું આ અંગે શું મંતવ્ય છે.પ
૫}e
ભગવાને કહ્યું–પુદ્ગલનું કથન ઉચિત નથી. દેવાનું આયુષ્ય ઓછામાં આછું દસહજાર વર્ષનું અને વધુમાં વધુ તેવીસ સાગરોપમનું છે. એના પછી દેવ અને દેવલાકના અભાવ છે.
મહાવીરનું પ્રસ્તુત સ્પષ્ટીકરણ ઉપસ્થિત રહેલા બધા સભાસદોએ સાંભળ્યું. સભા વિસર્જિત થયા પછી ભગવાનની સર્વજ્ઞતાની પ્રશંસા કરતા કરતા બધા અધા નાગરિકે પાતપાતાના સ્થાને ગયા.
ભગવાન મહાવીરનું કથન પુદ્ગલે પણ સાંભળ્યું. એના મનમાં પોતાના જ્ઞાન અંગે શંકા થઈ. તે પહેલેથી જાણતા હતા કે મહાવીર સર્વજ્ઞ છે, તીર્થંકર છે. મહાન તપસ્વી છે. એને પેાતાના જ્ઞાન પર
૫ ભગવતી ૧૧, ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org