________________
વિદેહ પ્રતિ પ્રયાણ
૫૩૩ આટલા વખત સુધી ભગવાનના ગર્ભ–પરિવર્તનની વાત કેઈને જાણવા મળી ન હતી. દેવાનંદા અને ઋષભદત્ત સહિત આખી પરિષદ આશ્ચર્યચકિત થઈ ગઈ
એ પછી ભગવાને ધર્મોપદેશ આપ્યો. રાષભત્તને સંસારથી વિરક્તિ થઈ. એમણે ભગવાન પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગી. ભગવાન દ્વારા સ્વીકૃતિ આપવામાં આવતાં તે ઈશાન કેણમાં ગયા. અને આભરણ, માલા, અલંકાર બધું ઉતારીને પંચમુષ્ટિ લોંચ કર્યો. ભગવાન પાસે આવીને વંદન કરીને બેલ્યા–“ભગવદ્ ! આ સંસાર બળી રહ્યો છે. જરા-મરણ–રોગાદિ આપદાઓની ભયંકર આગ ચારે બાજુ પ્રજવલિત થઈ રહી છે. પ્રત્યે ! મને એ આગથી બચાવે.”
ભગવાને દીક્ષા આપી છેષભદત્તને પોતાના શ્રમણ સંઘમાં ભેળવી દીધા. દીક્ષા બાદ ઇષભદત્ત અગિયાર અંગેને સારી રીતે અભ્યાસ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, ચેલા આદિ અનેક વિદ્યાપિનું અનુષ્ઠાન કર્યું. બહુ વર્ષો સુધી આત્માને ભાવિત કરતા સાધુ–પર્યાયમાં રમણ કરતા રહ્યા. છેવટના સમયમાં એક માસની સંલેખના અને અનશન કરી મેક્ષ-પદ પ્રાપ્ત કર્યું.
દેવાનંદા પણ છેષભદેવની સાથે જ પ્રવજિત થઈ હતી અને ચન્દનબાલાના નેતૃત્વમાં રહી અગિયાર અંગેનું અધ્યયન કરી. અનેક તપસ્યાથી પિતાના આત્માને ભાવિત કરતી તે સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થઈ ગઈ ૬. (ક) મસુરાપુર્વે મુળગે વા વા ને વિદ્યં વફા
-મહાવીર ચરિય (ગુણચન્દ્ર) ૨૫૯ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૮, ૨ ૭. (ક) ભગવતી ૯, ૬
(ખ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) પ્રસ્તાવ ૮, પત્ર ૨૫૫-૨૬ ૦ (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૧-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org