________________
૫૩૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
જમાલી-પ્રિયદર્શનાની દીક્ષા ક્ષત્રિય-કુંડગ્રામમાં જમાલ નામક ક્ષત્રિય કુમાર રહેતું હતું. તે ખૂબ ઐશ્વર્યશાલી હતું. તે મહાવીરની મેટાબહેન સુદર્શનને પુત્ર હતું. આ કારણે તે ભગવાનને ભાણેજ હતો. મહાવીરની પુત્રી પ્રિયદર્શના પતિ હતા એ કારણે એમના જમાઈ હતે.
મહાવીરચારિયા અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં ક્ષત્રિયકુંડમાં ભગવાન આવ્યાનું વર્ણન છે. જ્યારે ભગવતીમાં ૧૪ બ્રાહ્મણકુંડમાં પધાર્યાને ઉલ્લેખ છે. અમારી દષ્ટિએ આમાં વિરોધ નથી. કેમકે બહુસાલ ચિત્ય બને કુંડની વચ્ચે આવેલું હતું.
ભગવાનના આગમનના સમાચાર પ્રાપ્ત થતાં જ ક્ષત્રિયકુમાર જમાલી પણ વન્દનાર્થે આવી પહોંચે. મહાવીરના ઉપદેશને સાંભળી
८. (७) इहैव भरतक्षेत्र कुण्डपुर नाम नगरम् । तत्र भगवतः श्री महावीरस्य भागिनयो जामालिनाम राजपुत्र आसीत् ।।
-વિશેષા ભાષ્ય, પત્ર ૯૩૫ (५) कुण्डपुर नगर, तत्थ जमाली सामिस्सि भाइणिज्जो ।
-આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૩૧૨ (ગ) મહાવીરસ્ય મનિને
–રાજામ, ૩ત્તરાર્ટ્સ પત્ર ૪૨૦. () ઉત્તરાધ્યયન-નેમિચન્દ્ર વૃત્તિ ૬૯
(ડ) ઉત્તરાધ્યયન-શાન્તાચાર્ય વૃત્તિ ૧૫૩ ૯. (ક) તસ્ય માર્યા શ્રીમમ્મઢાવીરસ્ય દુહિતા |
-વિશેષા. ભાષ્ય સટીક, ૫૦ ૯૩૫ (ખ) તરસ મજ્ઞા સામિા ધૂયા
-ઉત્તરા. નેમિચન્દ્ર વૃત્તિ ૬૯ ૧૦. મહાવીરચરિયું ૮, ૨૬૦ ૧૧. ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૨૮-૨૯ ૧૨. ભગવતી શ. ૯ ઉ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org