________________
૫૦૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભગવાને એને સંબંધિત કરીને કહ્યું–પ્રભાસ! તારા મનમાં નિર્વાણ છે કે નહીં? એ સંશય છે. હું તારો સંશય નષ્ટ કરીશ.૨૧
કેટલાય કહે છે કે દીપ-નિર્વાણની જેમ જીવને નાશ જ નિર્વાણ મોક્ષ છે. કેટલાકનું મંતવ્ય એ છે કે વિદ્યમાન જીવના રાગદ્વેષ આદિ દુખને અંત થઈ જવાથી જે વિશિષ્ટ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થાય છે તે મેક્ષ છે. ૮૩ આ બેમાંથી કોણ સાચું છે? જીવ અને કર્મને સંબધ આકાશની જેમ અનાદિ છે એટલે એને કદી પણ નાશ નહીં થઈ શકે. એટલે નિર્વાણ કેવી રીતે માની શકાય?
જેવી રીતે કનક–પાષાણ અને કનકનો સંગ અનાદિ છે તે પણ પ્રયત્નથી કનકને કનક–પાષાણથી અલગ કરી શકીએ છીએ. તેવી રીતે સમ્યકજ્ઞાન અને ક્રિયા દ્વારા જીવ અને કમને અનાદિ સંયેગને અંત થઈને જીવ કર્મથી મુક્ત થઈ જાય છે.
જે લેકોનું એ મંતવ્ય છે કે દીપ-નિર્વાણની જેમ મેક્ષમાં જીવનો પણ નાશ થઈ જાય છે, એમની એ માન્યતા દેષયુક્ત છે. દીપને અગ્નિ પણ સર્વથા નષ્ટ થતો નથી. તે પ્રકાશ–પરિણામને ત્યાગ કરી અંધકાર-પરિણામ ધારણ કરે છે. જે પ્રમાણે દૂધ દહીંરૂપ અને ઘટ કપાલરૂપ પરિણામને ધારણ કરે છે. એ પ્રમાણે દીપકની જેમ જીવન પણ સંપૂણરૂપથી ઉચ્છેદ માની શકાય નહીં. અહીં શંકા ૮૧. વિશેષા. ભાષ્ય ૧૯૭૨–૧૯૭૫ ८२. दीपा यथा निवृत्तिमभ्युपेतौ नैवावनि गच्छति नान्तरिक्षम् ।
दिश न काञ्चिद विदिश न कांचित् स्नेहक्षयात् केवलमेति शांतिम् ।। जीबस्तथा निवृत्तिमभ्युपेतौ नैवावनि गच्छति नान्तरिक्षम् । दिश न कांचिद विदिश न कांचित् कलेशक्षयात् केवलमेति शान्तिम् ॥
-સૌનદ્ ૧૬, ૨૮-૯ ८3. केवलसयिवदर्श नरुपाः सर्वातिदु खपरिभुक्ता ।
મદ્રત્તે મુતિયતા નવા: લીરાળા છે. ૮૪. વિશેષા. ભાષ્ય ૧૯૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org