________________
ગણુધરાની સાથે દાનિક ચર્ચા
મધ્યમ આંગળીના દીર્ઘત્વના ભાસથી નિરપેક્ષ છે. એટલે એ માનવું પડે કે તુસ્વત્વ-દીર્ઘત્વના વ્યવહાર કેવળ સાપેક્ષ નથી. દૃષ્ટાન્ત દ્વારા આ વાતને આ રીતે સમજી શકીએ—ખાળક જન્મ્યા પછી તરત સૌથી પહેલાં આંખા ખેાલીને જે પ્રાપ્ત કરે છે, એમાં શી અપેક્ષા હાય છે? એ સમાન પદાર્થોનું જ્ઞાન જો એક સાથે થાય તે એમાં પણ કાઈની અપેક્ષા જણાતી નથી. આ બધી ખાખતાને લક્ષમાં રાખી એ માનવું જોઈ એ કે કોઈ એક વસ્તુને સ્વવિષયક જ્ઞાન અન્ય કોઈ વસ્તુની અપેક્ષા વિના જ થાય છે. એના પ્રતિપક્ષી પદાર્થનુ સ્મરણ થવાથી એ પ્રકારનેા બ્યપદેશ થાય છે કે આ અમુક દેશથી હસ્વ છે, અમુકથી દીર્ઘ વગેરે. એટલે પદાર્થોને સ્વયં સિદ્ધ માનવા જોઈ એ.૫૬
પદાર્થોના અસ્તિત્વ આદિ ધર્મને આ પ્રમાણે સિદ્ધ કરી
શકીએ છીએ.
૪૯૩
જો પદાર્થના અસ્તિત્વ આદિ ધર્મ અન્યનિરપેક્ષ ન હાય તા હસ્વ પદાર્થોના નાશ થઈ જવાથી સાથે દીર્ઘ પદાર્થોના પણ સર્વથા નાશ થઇ જવા જોઈ એ કેમકે દીર્ઘ પદાર્થોની સત્તા હસ્વ પદાર્થથી સાપેક્ષ છે. પણ આ પ્રમાણે થતું નથી. એટલે એ વસ્તુ સિદ્ધ થાય છે કે પટ્ટાના હ્રસ્વ આદિ ધર્મોનું જ્ઞાન અને વ્યવહાર જ પરસાપેક્ષ છે. એના અસ્તિત્વ આદિ ધર્મ નહી ઘટ-સત્તા ઘટના ધર્મ હેાવાથી ઘટથી અભિન્ન છે. પરંતુ પટ આદિથી ભિન્ન છે. ઘટની જેમ પટ આદિની સત્તા, પટ આદિમાં છે જ. એટલે ઘટની સમાન અઘટરૂપ પર આદિ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે અઘટનું અસ્તિત્વ હાવાથી તેનાથી ભિન્નને ઘટ કહી શકીએ. અહી એ શ`કા ઉપસ્થિત થાય કે જો ઘટ અને અસ્તિત્વ એક જ છે તે એ નિયમ કેમ ન થઈ શકે-જે જે અસ્તિ રૂપ છે તે બધું ઘટ જ છે.” એવું એટલા ૫૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૧૦-૧૧ ૫૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org