SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરનું તપ તીર્થકરોની અપેક્ષાએ મહાવીરનું તપ કર્મ અધિક ઉગ્ર હતું. જેમ સમુદ્રમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, રસોમાં ઈશ્નરસ શ્રેષ્ઠ છે, એ પ્રમાણે તપ-ઉપધાનમાં મુનિ વર્ધમાન જયવન્ત શ્રેષ્ઠ છે. ભગવાને બાર વર્ષ અને તેર પક્ષની લાંબી અવધિ દરમ્યાન કેવળ ત્રણ ઓગણપચાસ દિવસ જ આહાર ગ્રહણ કર્યો હતે. બાકીના દિવસે નિજલ અને નિરાહાર રહ્યા. ટૂંકમાં ભગવાનનું છદ્મસ્થ કાળનું તપ આ પ્રમાણે છે– (આ સમસ્ત તપ જલરહિત-અપાનક હતું)1° એક છ માસી તપ એક છ મહિનામાં પાંચ દિવસ એ છાનું તપ નવ ચાતુર્માસિક બે ત્રિમાસિક બે સાર્ધદ્વિમાસિક છ દ્વિમાસિક બે સાર્ધમાસિક બાર માસિક તેર પાક્ષિક ७. उग्ग च तवोकम्म विसेसओ विद्वमाणस्स । ૮. સૂત્રકૃતાગ ૧, , ૨૦ ૯. (ક) તિાિ સંતે ત્રિસાળ અ૩ળાToો તુ પારViral | उककुडुअणिसेज्जाणं ठितपडिमाणं सते बहुऐ । . આવ. નિયું. ૪૧૭ (ખ) વિશેષા. ભાવ્ય–૧૯૬૯ ૧૦, (ક) આવશ્યક નિયુક્તિ ૪૦૯-૪૧૬ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૬૧ થી ૧૬૬૮ (ગ) આવ. હારિભદ્રીયવૃત્તિ ૨૨૭–૨૨૮ (ગ) આવશ્ય. મલ. વૃત્તિ ૨૬૮-૨૯૯ (૩) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૭૨૫૦ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૪,૬પર-૬૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy