________________
૪૬૪
ભગવાન મહાવીર : એક અનુશીલન'
એક ભદ્રપ્રતિમા [બે દિવસ] એક મહાભદ્રપ્રતિમા [ચાર દિવસ) એક સર્વતોભદ્રપ્રતિમા [દસ દિવસ) બસ એગણતીસ છઠ્ઠભક્ત બાર અષ્ટભક્ત ત્રણસો ઓગણપચાસ દિવસ પારણના
એક દિવસ દીક્ષાનો. આચારાંગ અનુસાર દશમભક્ત વગેરે તપસ્યાઓ પણ ભગવાને કરી હતી. ૧૧
કુલ બધા મળીને ભગવાન મહાવીરે પોતાના સાધક જીવનમાં ૪૫૧૫ દિવસમાંથી ફક્ત ૩૪૯ દિવસ જ આહાર ગ્રહણ કર્યો તથા ૪૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી.
અનેક ઉપમાઓ કલ્પસૂત્રમાં ભગવાનના જીવનની વિશિષ્ટતાઓ અનેક ઉપમાઓ આપીને ચિત્રિત કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે -૨
(૧) કાંસાના પાત્રની માફક તેઓ નિર્લેપ હતા.
(૨) શંખની જેમ નિરંજન રાગરહિત હતા. ૧૧. છm giાયા અને મહુવા મત મેળ | दुवालसमेण अगया भुज पहेमाणे समाहिअपडिन्ने ।
–આચારાંગ ૧,૯,૪,૭ ૧૨. (ક) કલ્પસૂત્ર. ૧૧૭ (ખ) મે સ ી, ગળે વાયુ ય સરઘસક્રિસ્ટે ચ |
पुकखरपत्ते कुम्मे, विहगे खग्गे य भारडे ॥ कुंजर वसभे सीहे णगराया चेय सागरभखामे । चंदे सूरे कणगे, वसुधरा चेब हूयवहे
– કલ્પસૂત્ર ૧૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org