________________
૧૨
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
શતપથ બ્રાહ્મણમાં પણ અહંનું આહવાન કરવામાં આવ્યું છે અને અન્ય અનેક સ્થાનો પર એને “શ્રેષ્ઠ કહેલે છે. ૧૭ સાયણ અનુસાર પણ અહંને અર્થ ગ્ય છે.
| શ્રુતકેવલી ભદ્રબાહુએ કલ્પસૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ તેમજ અન્ય તીર્થકરોને માટે “અહં' વિશેષણ પ્રજર્યું છે. ૧૮ ઈસિભાષિય અનુસાર અરિષ્ટનેમિના તીર્થકાલમાં પ્રત્યેકબુદ્ધ પણ “અહંત ” કહેવાતા. ૧૯
પદ્મપુરાણ” અને “વિષ્ણુપુરાણમાં જૈનધર્મ માટે “આહંતુ’ ધર્મ શબ્દને પ્રવેગ મળે છે.
આહંત શબ્દનું પ્રાધાન્ય છે, ભગવાન પાર્શ્વનાથના તીર્થકાલ પર્યન્ત ચાલુ રહ્યું છે. ૨
મહાવીરયુગીન સાહિત્યનું પર્યવેક્ષણ કરવાથી સહજપણે એ જ્ઞાત થાય છે કે તે સમયમાં “નિર્ચન્થ” શબ્દ પ્રધાનપણે વ્યવહત થયેલે છે. ૨૩ બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થાનો પર ભગવાન મહાવીરને નિગ્રંથ નાયપુર” કહેવામાં આવ્યા છે. ૨૪ ૧૭. ૩, ૪, ૧, ૩-૬, સૌ૦ ૨, ૮, ૬, ૯; તે આ ૪, ૫, ૭, ૫, ૪
૧૦ આદિ આદિ ૧૮. કલ્પસૂત્ર, દેવેન્દ્ર મુનિ સંપાદિત, સૂત્ર ૧૬૧-૧૬૨ આદિ ૧૯. ઇસિભાષિય ૧, ૨૦ ૨૦. પદ્મપુરાણ ૧૩, ૩૫૦. ૨૧. વિષણુપુરાણ ૩. ૧૮, ૧૨ ૨૨. (ક) બાબું છેટેલાલ સ્મૃતિગ્રંથ, પૃ. ૨૦૧
(ખ) અતીત કા અનાવરણ પૃ. ૬૦ ૨૩. (ક) આચારાંગ ૧, ૩, ૧, ૧૦૮ (a) નિમાં વયળ–
–ભગવતી ૯, ૬, ૩૮૬ ૨૪. (ક) દીઘનિકાય સામંજલફલ સુત્ત, ૧૮૨૧
(ખ) વિનયપિટક મહાવ... પૃ. ૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org