________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરા
મુનિ વૈદિક પર’પરાના ન હતા. કેમકે પ્રારંભમાં વૈદિક પર પરામાં સંન્યાસ અને મુનિપદને કોઈ સ્થાન ન હતું.
૧૩
જૈનધમ નુ પ્રાચીન નારા
જૈમધનું અન્ય નામ આર્હુત ધર્મ' પણ સારા પ્રમાણમાં પ્રચલિત છે. જે ‘અત્’ના ઉપાસક હતા તે ‘આહુત’ કહેવાતા. તે વંદો અને બ્રાહ્મણોને માનતા નહીં. ઋગ્વેદમાં વેદ અને બ્રાહ્મણ ઉપાસકાને ‘આ ત' કહેવામાં આવ્યા છે. વેદવાણીને ‘બૃહતી' કહે છે. બૃહતી”ની ઉપાસના કરનાર ખાતિ' કહેવાય છે. વેદોની ઉપ!સના કરનારા બ્રહ્મચારી હતા. તેઓ ઇન્દ્રિયાનેા સંયમ કરી વીયની રક્ષા કરતા એટલે વેઢ્ઢાની ઉપાસના કરનાર બ્રહ્મચારી સાધક ખાડું ત’ કહેવાતા ૧૪. ખાત બ્રહ્મ યા બ્રાહ્મણ સંસ્કૃતિના પુરસ્કર્તા હતા. તેઓ વૈદિક યજ્ઞ યાગને જ સશ્રેષ્ઠ માનતા હતા.
આર્હુત લાક યજ્ઞામાં શ્રદ્ધા રાખતા નહી પણ તે! કમ બંધ અને કર્મનિજ રાને માનતા. પ્રસ્તુત આ તધર્મ ને ‘પદ્મપુરાણુ’માં સશ્રેષ્ઠ ધમ કહેવામાં આળ્યેા છે.૧૫ આ ધર્મના પ્રવર્તક ઋષભદેવ છે. ઋગ્વેદમાં અને વિશ્વની રક્ષા કરનાર સ શ્રેષ્ઠ તરીકે ગણવામાં
આવ્યા છે. ૧૬
૧૩. સાહિત્ય ઔર સંસ્કૃતિ. પૃ. ૨૦૮, દેવેન્દ્ર મુનિ, ભારતીય વિદ્યા પ્રકાશન, કચૌડી ગલી, વારાણસી.
૧૪. ઋગ્વેદ ૧૦, ૮૫, ૪
૪૪. મહેતા સર્વેમતત્ત્વ મુદ્દિારમસદ્યુતમ્ ।
૧૧
धर्माद् विभुक्तेरहेोऽयं न तस्मादपरः परः ॥
—પદ્મપુરાણ ૧૩, ૩૫૦
,
૧૬. ઋગ્વેદ ૨, ૩૩, ૧૦; ૨, ૩, ૧ તથા ૧૦, ૮૫, ૪; અ॰ ૪, ૧૦
૩; ૭, ૧૮, ૨૨; ૧૦, ૨, ૨; ૯૭, ૭ ૨, ૨; શા॰ ૧૫, ૪; ૧૮, ૨; ૨૩, ૧,
ઐ
પ્રા૦ ૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org