________________
ધોર અભિગ્રહ
૪૫૧
આ પ્રમાણે શૈશાલકના આજીવક મત અંગે જે સામગ્રી ઉપલબ્ધ થાય છે, એના આધાર પર આપણે એ નિર્ણય કરી શકીએ કે તે શરૂઆતમાં ભગવાન મહાવીરને શિષ્ય બન્યું હતું. તે ભગવાનના ઉત્કટ તપ અને ધ્યાનથી પ્રભાવિત થયા હતા. એમની દિવ્ય વિભૂતિઓ તરફ તે આકર્ષિત થયે હતે પછીથી સ્વયં એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ બન્યું. તેલબ્ધિ તથા અષ્ટાંગ-નિમિત્ત જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે ગર્વથી દીપ્ત અભિમાની થઈ ગયે. એને પ્રભાવ સમાજમાં ફેલાયે, જેને લાભ ઊઠાવીને તે સામાન્ય ભિક્ષુક પિતે પિતાને મહાવીર જેવા તીર્થંકર રૂપમાં જાહેર કરવા લાગ્યું. તે નિયતિવાદને કટ્ટર સમર્થક હતા. તે વાત પણ અનેક ઘટનાઓથી સ્પષ્ટ થઈ જાય છે.
આ વર્ષ પછી તે ભગવાન મહાવીરથી દૂર ચાલ્યા. બાદમાં તે એમના તીર્થકર કાલના સોળમાં વર્ષમાં ફરી પાછો એમના સીધા સંપર્કમાં આવે છે.
બાળકે દ્વારા ત્રાસ સિદ્ધાર્થપુરથી ભગવાન વૈશાલીમાં પધાર્યા. નગરની બહાર ભાગવાનને ધ્યાનમુદ્રામાં જોઈ અબુધ બાળકે એમને પિશાચ સમજ્યા અને અનેક પ્રકારની યાતના આપી. એકાએક એ માર્ગેથી રાજા સિદ્ધાર્થના નેહી મિત્ર શંખ –રાજા નીકળ્યા. એમણે આ ઉપદ્રવી બાળકને દૂર કર્યા અને સ્વયં પ્રભુને વંદણ કરી આગળ વધ્યા.
ઘર અભિગ્રહ
મેઠિપગ્રામથી ભગવાન કૌશાંબી પધાર્યા. અને પિષ વદ એકમના દિવસે એક ઘર અભિગ્રહ લીધે. १. (४) कासबीए सताणीउओ अभिग्गा पासबहुलपाडिवए ।
–આ. નિયુક્તિ ૪૦૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org