________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
દ્રવ્યથી-અડદના ખાકળા હોય; તે સૂપડાના એક ખૂણામાં હાય-ક્ષેત્રથી આપનારના એક પગ ઊંમરાની અંદર અને એક મહાર હાય, કાળથી ભિક્ષાચરીની અતિક્રાન્ત-વેળા મારના ભાજનના સમય પસાર થઈ ગયા હાય, ભાવથી રાજકન્યા હાય પણ દાસત્વ પ્રાપ્ત થયેલ હોય જે ખ ધનગ્રસ્ત હોય, જેનુ માથુ મુડેલ હાય, જે ત્રણ દિવસથી ઉપવાસી હાય, એવા સોંગામાં મારે ભિક્ષા લેવી અન્યથા છ માસ સુધી મારે ભિક્ષા લેવી નહીં.”
આ પ્રમાણે કઠોરતમ પ્રતિજ્ઞા લઈ ને મહાવીર દરાજ ભિક્ષા લેવા માટે કૌશાંખીમાં ફરતા હતા. ઉચ્ચ અટ્ટાલિકાએથી માંડીને ગરીબાની ટૂ પડીએ સુધી તેએ જતા. ભાવુક ભકત ભિક્ષા આપવા માટે ઉત્સુકતા ખતાવતા પણુ ભગવાન કંઈ પણ લીધા વગર પાછા આવતા રહેતા. લેાકેાના અંતરને એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે “એમને શુ જોઈ એ છે ?’’
૪પર
એક દિવસ ભગવાન કૌશાંખીના અમાત્ય ‘સુગુપ્ત’ના ઘરે પધાર્યા. અમાત્યની પત્ની ‘નંદા’ જે ઉપાસિકા હતી, તે ખૂબ શ્રદ્ધાથી ભિક્ષા આપવા આવી, પણ જ્યારે એના ઘરેથી કંઈ પણ લીધા વિના ભગવાન પાછા ફર્યાં, ત્યારે એનું મન ખિન્ન થઈ ગયું. તે જળ વગરની માછલી માર્કે તડફડવા લાગી. પોતાના ભાગ્યને ધિક્કારવા લાગી. પરિચારિકાએએ કહ્યું : “આપ કેમ ગભરાવ છે ! દેવાર્ય તે આજે જ ૨. (ક) સામી ય મ તારવી અમિાદ મિોતિ,
उहि दव्वतो कु मासे सुप्पकाणेण ं, खित्तओ एलुयं विक्ख भत्ता, कालओ नियत्तेसु भिक्खायरेसु भावतो जदि रायधूया दासत्तणं पत्ताणियलबद्धा मुडिपसरा रायमाणी अठ्ठेभक्तिया एवं कप्पति, सेस ण कप्पति, कालेा य पासबहुल पाडिव । एवं अभिग्गह' घेत्तुण को बीए अच्छति । આવશ્યક ચૂર્ણિ` ૩૧૬-૩૧૭
(ખ) આવ. મલય વૃત્તિ. ૨૯૪-૨૯૫.
(ગ) આવ. ારિ. વૃત્તિ રરર
(૪) મહાવીર ચરિય... (નૈમિયન્દ્ર) ૧૨૫૧-૧૨૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org