________________
તિલનો પ્રશ્ન : શાયયન તાપ
૪૪૫ હતી અને તે એમની તરફ દયા બતાવવા માટે એને ઊઠાવી–ઊઠાવી પાછી જટામાં મૂકી રહ્યા હતા. ગોશાલકે આ દશ્ય જોયું એટલે તે કુતૂહલપૂર્વક ભગવાન પાસેથી ઊઠીને એ તપસ્વીની નજીક આવે અને બે-“તું કેઈ તપસ્વી છે કે જૂઓને શય્યાતર ?” તપસ્વી શાંત રહ્યો. એ વાત ગે શાલક વારંવાર દેહરાવતે રહ્યો. તપસ્વી ગુસ્સે થઈ ગયા. તે પિતાની આતાપના ભૂમિથી સાત-આઠ પગલાં પાછળ ગયે અને દેશમાં આવીને એણે પિતાની તપલબ્ધ તેજેલબ્ધિ ગોશાલકને ભસ્મ કરી નાંખવા છેડી. શાલક ડરને માર્યો ભાગ્યો અને પ્રભુના ચરણોમાં છૂપાઈ ગયે. દયાલુ મહાવીરે શીતલેશ્યાથી એને શાંત કરી દીધી.૩૫ ગે શાલકને સુરક્ષિત ઉભેલ જોઈ તાપસ એનું સર્વ રહસ્ય સમજી ગયે. એણે પિતાની તેજેલેશ્યાનું પ્રત્યાવર્તન (પાછી ખેંચી લેવી) કર્યું અને વિનમ્ર શબ્દમાં બેસવા માંડ્યો “ભગવાન ! મેં આપને ઓળખ્યા. મેં આપને ઓળખી લીધા.”
ગોશાલક આ ચમત્કારી શક્તિ જોઈ તે તરફ ખૂબ લલચાયે અને તે પ્રાપ્ત કરવાની વિધિ પૂછી. ભગવાને કહ્યું–નખ સહિત બંધ કરેલી મુઠ્ઠીમાં સમાય એટલા અડદના બાકળા અને એક ચાંગળું પાણુ વડે કેઈ નિરંતર “છઠ્ઠનું તપ કરે અને આતાપના ભૂમિમાં સૂર્યની સંમુખ ઊર્ધ્વબાહ થઈને આતાપના લે એને છ મહિના પછી
૩૫. (ક) ભગવતી શતક ૧૫, તૃતીય ખંડ પૃ. ૩૭૩-૩૭૪
(4) ताहे वेसियायणो रुढो तेय निसिरई, ताहे सामिणा तस्स अणुकपणाए ... वेसियाणस्स उसियतेय पडिसाहरणभेत्थ'तरा सीयलिया तेउल्लेसा निसिरिया।
–આ. મલ, વૃત્તિ ૨૮૬ (ધ) ત્રા રાત્રે સ્વામી તજેરામભામુરત तेजोलेश्या तयाशामि वारिणेव हुताशन ॥
-ત્રિષષ્ટિ ૧૦, ૪, ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org