________________
વિદેહ–સાધના
૪૪૩
પાવન કરીને રાજગૃહ પધાર્યા. ૨૯ ત્યાં ચાતુર્માસિક તપ ગ્રહણ કરી, વિવિધ આસનની સાથે ધ્યાન કરતા રહ્યા. ઊંચે–નીચે અને ત્રાંસી દિશામાં રહેલા પદાર્થો પર ધ્યાન કેન્તિ કરતા એવા ભગવાને ત્યાં ઉત્કૃષ્ટ ધ્યાન કર્યું. ત્યાં જ આઠમે વર્ષાકાલ પસાર કર્યો.
પુનઃ રાહ દેશમાં નગરની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરીને વિશેષ કર્મનિર્જરા કરવા માટે ભગવાને ફરીથી અનાર્યભૂમિ તરફ (રાઢ દેશની તરફ) પ્રયાણ કર્યું. પહેલાંની જેમ જ અનાર્ય પ્રદેશમાં કટેને સમભાવપૂર્વક સહન કરતા કર્મની ઘોર નિર્જરા કરી.૩૧
રાઠ ભૂમિમાં આવાસ ન મળવાને કારણે વૃક્ષોની નીચે, ખડેરેમાં તથા ઘૂમતા-ઘામતા વર્ષાકાળ પૂરો કર્યો. છ મહિના સુધી અનાર્ય પ્રદેશમાં વિચરણ કરી ફરીથી આર્યદેશમાં પધાર્યા.૩૨ ૨૯. (ક) આવશ્યક નિયુક્તિ ૩૭૩-૭૪
(ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૨૫-૨૬ (ગ) આવશ્યક ચૂર્ણિ ર૯૪-૯૫ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૮૪-૮૫
(ડ) મહાવીર ચરિયું ૬, ૨૧૪–૨૧૮ ૩૦. વિકારું છે મારે, માસાથે અg ! झाण उठे अहे तिरिय च पहेमाणे समाहिमपडिन्ने ॥
-આચારાંગ ૧, ૯, ૪, ૧૦૮ ૩૧. (ક) આવ નિયું. ૩૭૪ - (ખ) વિશેષા. ૧૯૨૬ ૩૨. (ક) તથ નવ વાસત્તેજ, તરઘ = મરાવ ને વસહી શ્રદ્ધા gવ તથ छम्मासे अणिच्य जागरिय विहरतो ।
–આ. મલ. ૨૮૫ (4) वसहि च अलभमाणो सुन्नगारेसु रुककमूलेसु । धम्मज्झाणाभिरओ वरिसायाल अइक्कमइ ॥
મહાવીર ચરિયું ૬, ૧૦, ૨૧૮ (1) नवमी प्रावृष तत्र धर्मध्यानपरायणः । शून्यागारे द्रुतले वा स्थितः स्वाम्यत्यवाहयत् ।।
ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org