SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહ–સાધના ૪૪૧ ચક્તિ થઈ ગઈ, વિસ્મિત થઈ ગઈ. પ્રભુના ધૈર્ય સમક્ષ તે હારીને પ્રભુના ચરણમાં નમી પડી અને પિતાના અપરાધને માટે ક્ષમાયાચના કરવા લાગી. ગશાલક ફરીથી મહાવીર પાસે ગશાલક છ મહિના સુધી જુદે પ્રણ કરી, અનેક કષ્ટ સહન કરતો એ આખરે ફરીથી ભગવાન મહાવીરની પાસે આવી ગ.૨૫ ભગવાન ત્યાંથી પરિભ્રમણ કરીને ભદિયા નગરી પધાર્યા. ચાતુર્માસિક તપ તથા આસન અને ધ્યાનની સાધના કરતા એમણે છઠ્ઠો વર્ષાવાસ ત્યાં જ કર્યો. વર્ષાવાસ પૂરો થયા પછી નગર બહાર પારણું કરી એમણે મગધ તરફ વિહાર કર્યો. મગધનાં અનેક ગામમાં કઈ પણ જાતને ઉપસર્ગ ન થયો. ચાતુર્માસિક તપની સાથે ધ્યાન કરતા એવા એમણે ત્યાં સાતમે ચાતુર્માસ પૂરો કર્યો. ૨૭ ચાતુર્માસિક તપનું ૨૫ (8) છ માસે માવો નાસ મિત્તેિ | –આવ. ચૂર્ણિ ર૯૩ ૨૬. (ક) પુરવ મહિયારે તવં વિચિતં તુ છટવા | -આવ, નિર્યુકિત ૩૭૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૨ (1) तत्थ चउमासखमण विचित य अभिगह कुणद भगव ढाणादीहिं । આવ. હારિ. વૃત્તિ ૨૦૯ ૨૭ (ક) આવ. નિયુક્તિ ૩૭૦-૩૭૧ (ખ) વિશેષા. ભાષ્ય ૧૨૨-૨૩ (1) ततो पच्छा मगह विसए विहरति निरुवसग्ग अठमासे उदुबद्धिए ।...एव धिहरिऊण आलमित एति, तत्थ सत्तम वासावास उवगतो चाउम्मासવમળ | -આવ. ચૂણિ ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy