________________
४४०
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
જીવનથી યક્ષ પ્રભાવિત થઈને એમનું ગુણકિર્તન કરવા લાગ્યા. ૨૨
કટપૂતનાને ઉપદ્રવ ભગવાન મહાવીર ગ્રામક-સન્નિવેશથી વિહાર કરીને શાલી શીર્ષના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. માધ માસને સુસવાટ યુક્ત પવન વહેતું હતું. સાધારણ મનુષ્ય ઘરોમાં ગરમ વસ્ત્રો ઓઢવા છતાં ધ્રુજી રહ્યા હતા, પરંતુ એ ઠંડી રાતમાં પણ ભગવાન વૃક્ષ નીચે ધ્યાનસ્થ ઊભા હતા. આ વખતે કટપૂતના નામની એક વ્યંતરી દેવી ત્યાં આવી. ભગવાનને ધ્યાનાવસ્થામાં જોઈને એનું પૂર્વ વેર જાગી ઊઠયું. તે પરિત્રાજિકાનું રૂપ ધારણ કરી મેઘધારાની માફક જટાઓમાંથી ભીષણ જળ વરસાવવા લાગી અને ભગવાનના કેમલ સ્કંધ પર ઊભી રહી જોરથી હવા ફેલાવવા લાગી. બરફ જેવું ઠંડું જળ અને જોરદાર પવન તલવારના પ્રહારથી પણ વધુ તીણ લાગતે હતું તે પણ ભગવાન પોતાના ઉત્કટ ધ્યાનથી વિચલિત થયા નહીં
આ સમયે સમભાવની ઉચ્ચ શ્રેણી પર ચઢવાને કારણે ભગવાનને વિશિષ્ટ અવધિજ્ઞાન [કાવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ૨૪ પરીષદ સહન કરવાની બેહદ તિતિક્ષા અને સમતાને જોઈને કટપૂતના ૨૨ (ક) આવ. નિયુકિત ૩૬૯
(ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૧ (તથા ઉકત બધા ગ્રંથ) ૨૩. (ક) મા ાિ ૩વસે સાણિી છi ! उवसग्ग तावसी तु विसुज्झमाणस्स लागाही ॥
–આવશ્યક નિર્યુકિત ૩૬૯ (ખ) વિશેષા. ૧૯૨૧
(ગ) આવશ્યક ચૂણિ ૨૯૨-૨૯૩ (ઘ) આવશ્યક મલય. વૃત્તિ ૨૮૩ (ક) આવશ્યક હારિ. વૃત્તિ
(ચ) મહાવીર ચરિયં ૬:૨૧૨–૨૧૩ (૭) ત્રિષષ્ટિ ૧૦,૩,૬૧૪-૨૪ ૨૪. (ક) તં દ્વિવં ચ રિયાસંત મથતો મારી 1 गसिओं विसग्वलेागं पासितुमारद्यो । .
આવ. ચૂર્ણિ ર૯૩ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૮૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org