________________
વિદેહ-સાધના
૪૩૯
દુસહ યાતનાઓ ભેગવવી પડે છે. ભિક્ષા પણ પૂરી મળતી નથી અને આપ મારી વિપત્તિઓનું નિવારણ કરતા નથી. એટલે હવે હું જુદે વિહાર કરીશ.” આ વાત પર ભગવાન મૌન રહ્યા એટલે પછીથી ગોશાલકે રાજગૃહ તરફ પ્રસ્થાન કર્યું.”
લુહારના મંત્રાલયમાં ભગવાન ક્રમશઃ વિહાર કરતા કરતા વૈશાલીમાં પહોંચ્યા. અને લુહારના મંત્રાલયમાં [કમ્માર શાલા] ધ્યાનસ્થ થયા. તે લુહાર છ મહિનાથી અસ્વસ્થ હતે. ભગવાન આવ્યાના બીજા દિવસે એને કંઈક સ્વસ્થતા અનુભવી એટલે તે પિતાના ઓજારો લઈને મંત્રાલયમાં આવે ત્યાં એકાંતમાં ભગવાનને ધ્યાન મુદ્રામાં જોઈને એમને અમંગલ રૂપ સમજ અને ગુસ્સે થઈને હથોડે લઈ જે ભગવાન મહાવીરને પ્રહાર કરવા ધસ્ય કે દિવ્ય દેવીશિક્ત વડે તે એકાએક સ્તબ્ધ થઈ ગ.૨૧
વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામક-સન્નિવેશ પધાર્યા અને વિભેલક યક્ષના યક્ષાયતનમાં ધ્યાન કર્યું. ભગવાનના તમય २०. (8) ताहे गोसालो भणई-तुझे ममं हम्ममाणं न वारेह, तुज्झेहि सम ब-हू वसग्ग' अन्न च-अहं चेच पढम हम्मामितो वर अकलो वीहरिस्सं ।
-આવ. મલય વૃત્તિ ૫. ૨૮૨ (ખ) આવશ્યક ચૂણિ ૨૯૨ (ગ) મહાવીર ચરિયું ૬,૧૬૭
(ધ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૯૫ ૨૧. (ક) માવે વેણાસ્ત્રીએ જબ્બાર, ઘmળ રેલવો |
–આ. નિયુકિત ૩૬૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૦ (ગ) આવ. મલ. વૃત્તિ ૨૮૨ (ધ) આવશ્યક હારિ. ૨૦૮ (ડ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) (ચ) , , (ગુણચન્દ્ર) ૧૬૮ (છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૬૦૫-૬૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org