________________
૪૩૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
કિનારાને પ્રદેશ)ની તરફ પ્રસ્થાન કર્યું. આ પ્રદેશ એ યુગમાં અનાર્ય પ્રદેશ ગણાતું હતું. સન્ત-જીવન માટે તે ખૂબ પ્રતિકૂળ હતું. ત્યાં વિચરવું અત્યંત દુષ્કર હતું.
આ પ્રાન્તના બે ભાગ હતા. એક વભૂમિ અને બીજી શુભ્રમિ. એ ઉત્તર રાઢ અને દક્ષિણ રાઠના નામથી પ્રસિદ્ધ હતા આ બનેની વચ્ચે અજય નદી વહેતી હતી. ભગવાને બને સ્થાનમાં વિચરણ કર્યું. આ ક્ષેત્રમાં ભગવાનને જે ઉગ્ર ઉપસર્ગ આવ્યા એનું રોમાંચક વર્ણન આર્ય સુધર્માએ આચારાંગમાં નીચે પ્રમાણે કર્યું છે
એમને ત્યાં રહેવા માટે અનુકૂળ સ્થાન મળ્યું ન હતું. અનેક ૧ (ક) આવશ્યક નિકિત. (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૭
(i) भगवं चितेति बहु कम्म निज्जरेयव्वं लाढाविसय वच्चामि, ते अणारिया, - તથ નિમિ. (૧) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦.૩,૫૫૪–૫૫૬
(ચ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૫ ૨. (ક) અ ટુર–૮–મવાર |
–આચારાંગ ૧,૯, ૩,૨ - (ખ) દુકાળ તથ અહિં !
-આચારાંગ ૬, ૩. ગા. ૬ ૩. (ક) વનમૂમિ ૨ મુમ-મમં ૨ .
–આચારાંગ ૧,૬,૩,૨ (4) वज्जभूमि शुद्धभूमिलाटा दिम्लेच्छ मूमिषु (1) कर्मनिर्जराराणयागात् स्वामी गोशालकान्वितः ॥
-ત્રિષષ્ટિ. ૧૦,૪,૫૪ ૪ વિજયેન્દ્રસૂરિ લખે છે–વસ્તુતઃ લાટપ્રદેશ બંગાલમાં ગંગા નદીના
પશ્ચિમમાં હતો. હાલના તામલક, મિદનાપુર, હુબલી અને બર્દવાન જીલ્લાઓ એ પ્રદેશની અંદર આવેલા હતા. મુર્શિદાબાદ છકલાને કેટલોક ભાગ એની ઉત્તરની સીમામાં આવેલો હતો.
-તીર્થકર મહાવીર ભાગ ૧. પૃ. ૨૦૨ ૫ આચારાંગ ૧,૯૩,૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org