________________
૪૧૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ચારે દિશાઓમાં
ચારચાર પ્રહર સુધી કાચેાત્સર્ગ કરવું તે ભદ્રા પ્રતિમા છે.પ આ પ્રતિમાની આરાધના કરનાર પહેલા દિવસે પૂર્વ દિશા તરફ મુખ કરીને કાચોત્સર્ગ કરે છે. રાત્રિમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાચેાત્સર્ગ કરે છે. ખીજા દિવસે પશ્ચિમ દિશા માજુ મુખ ફરીને કાર્યાત્સર્ગ કરે છે. અને રાત્રિએ ઉત્તર આજુ મુખ રાખીને કાચેાત્સર્ગ કરે છે. ભગવાને ભદ્રા પ્રતિમા પછી મહાભદ્રા પ્રતિમાને પ્રારંભ કરી દીધા. એમાં ચારે દિશામાં એક દિવસ-રાત કાચેત્સર્ગ કરવામાં આવે છે. ભગવાને ચાર અહારાત્ર સુધી એની આરાધના કરી. એ પછી સર્વતાભદ્રા પ્રતિમાને પ્રારંભ કર્યા, એમાં દસ દિવસ-રાત લાગ્યાં. આ પ્રતિમામાં દશે દિશામાં ક્રમશઃ અહારાત્ર કાચેાત્સર્ગ કરવામાં આવે છે. આ પ્રમાણે ભગવાન સાળ દિવસ સુધી સતત ધ્યાનરત અને ઉપવાસી રહ્યા અને આ કઢાર તપસ્યાની આરાધના કરી.
આ તપનું પારણું કરવા માટે ભગવાન ભિક્ષાર્થે પર્યટન કરતાં કરતાં આનંદને ત્યાં પધાર્યા. એની બહુલા ભૃત્તિકા (દાસી) ખચેલું વાસી અન્ન બહાર ફેંકી દેવા નીકળી, ત્યારે ભગવાનને દ્વાર પર ઊભેલા पूर्वादिदिकवतुष्टये प्रत्येक प्रहरचतुष्टय कायोत्सर्ग रूपा अहोरात्रद्वयमानेति । —થાનાંગ સટીક પ્ર. ભા. પત્ર ૬૫-૨
૫.
૬. महाभद्रापि तथैव, नवरमहाराजकायोत्सर्गरुपा अहोरात्रद्वयमानेति ।
૭.
સ્થાનાંગ સટીક પ્ર. ભા. પક્ષ ૬૫-૨
(3) सर्वतोभद्रापि तु दशसु दिक्षु, प्रत्येकमहोरात्र कायोत्सर्ग रुपा अहोरात्रदशक प्रमाणेति ।
(ખ) આવશ્યક મૂર્ણિ′ ૩૦૦
(ગ) આવશ્યક મલ. વૃત્તિ ૨૮૮ (ધ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૨૧૫ (ડ) મહાવીરચરિય' (ગુણભદ્ર) ૭,૨૨૫ (ચ) ત્રિષષ્ટિ, ૧૦,૪,૧૪૯ ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org