SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમના ઉપસર્ગ ૪૧૭ જોઈ, એણે ભગવાન તરફ પ્રશ્નભરી દૃષ્ટિથી જોયું, એટલે ભગવાને મન્ને હાથ ભિક્ષા માટે લખાવ્યા. દાસીએ ભક્તિ-ભાવથી વિશેાર થઈ તે વધેલું અન્ન પ્રભુને ભિક્ષામાં આપ્યું અને ભગવાને એ વાસી અન્નથી જ પારણું કર્યું. સંગમના ઉપસગ સાનુલદ્વિપથી ભગવાને દૃઢભૂમિ તરફ પ્રસ્થાન કર્યું. પેઢાલ ઉદ્યાનમાં આવેલ પેાલાશ ચૈત્યમાં ત્રણ દિવસના ઉપવાસ કરી કાચાત્સર્ગ મુદ્રા કરી. એમનું શરીર કંઈક આગળ ઝૂકેલું હતું. એક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત હતી. આંખે અનિમેષ હતી. શરીર સ્થિર હતું. ઇન્દ્રિયા ગુપ્ત હતી. બન્ને પગ જોડયેલા હતા. અને હાથ લટકતા હતા. આવી મુદ્રામાં ભગવાને એક રાત્રિની મહાપ્રતિમા કરી,૧ ભગવાનની આ અપૂર્વ એકાગ્રતા, કષ્ટસહિષ્ણુતા અને અચલ ८. (४) पच्छा तासु सम्मत्तासु आणंदस्स गाहावत्तिस्स घरे बहुलियाए दासिए महासिणी भायणाणि खणीकरें तीए देसीण छडेउकामाए सामी पविठ्ठो ताए भन्नति किं भगव । एतेण जहो, समिणा पाणी पसारिता, ताए परमाए सद्धाए दिन्न' । -આવ. સૂણિ ૩૦૦, ૩૦૧ (ખ) આવ. મલ. વૃત્તિ. ૨૮૮ (ગ) મહાવીરચરિય (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૪,૧૫૫ ૧૫૭ ૧. (૪) આવ. નિયુક્તિ ૩૮૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૨ (1 ) तो सामी ठभूमीं गतो... तत्थ अठमेण भत्तेण गते, ईसिप भारगतो नाम ईसि आणओ काओ, अणिभिसणयणो तत्थवि जे अचितपोग्गला तेसुदिद्वि निवेसेति, सचितेहि दिट्ठी अप्पाइज्जति... अहापाणिहितेहिं गत्तेहि सव्विदिएहिं गुत्तेहिं दाचि पादे साहदु बग्धारियपाणी एगराइयं महापडिम ठितो । -આવ. સૂણિ પૃ. ૩૦૧ २७ Jain Education International For Private & Personal Use Only पपाणएण ईसिंपब्भार अगपोग्गलनिरुद्ध दिat www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy