________________
ગોપાલક : એક પરિચય
૪૧૫
વશ તે વખતે શંખ રાજાને ભગિનીપુત્ર (ભાણેજ) ચિત્ર, ત્યાં આવી પહોંચ્યા અને એણે નાવિકની યંત્રણથી ભગવાનને મુક્ત કરાવ્યા.
ત્યાંથી ભગવાન વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં આનંદ નામના શ્રમણે પાસકને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેણે મહાવીરના ચરણે પડી નમ્ર નિવેદન કર્યું–“પ્રભે! આપને જલદીથી કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.”૨ અહીં નોંધવું જોઈએ કે ઉપાસકદસાંગ સૂત્રમાં વર્ણિત ગાથા પતિ આનંદથી આ આનંદ જુદે છે.
ભગવાન વાણિજ્યગામથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. વિવિધ પ્રકારનાં તપ અને વેગ ક્રિયાઓની સાધના દ્વારા આત્માને ભાવિત કરતા કરતા એમણે દસમે વર્ષાકાલ ત્યાં પૂરો કર્યો.
વર્ષાવાસ પૂરો થયા, પછી ભગવાન “સાનુલદ્વિપ સન્નિવેશમાં પધાર્યા. ત્યાં એમણે ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા પ્રતિમા નામની તપશ્ચર્યાની આરાધના કરી. ૧. (ક) આવ નિર્વિક્ત ૩૭૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૯
(ગ) આવ. ૨[ણ ૨૯૯ (ધ) આવ. મલય વૃત્તિ ૨૮૭
(ડ) મહાવીરચરિયું ૭, ૨૨૪ (ચ) ત્રિષષ્ટિ૧૦,૪,૧૩૯–૧૪ર ૨. (ક) વાળિયામાતાવા મળવી રિસદસદે તિ
- આવ. નિયંક્તિ ૩૭૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૦ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૪.૧૪૩–૧૪૭
(ઘ) આવ. મલ. ૨૮૫ ૩ (ક) સાવરથી વાસં વિત્તત લાગુદ્ધિ વહેં !
આવ. નિયુકત ૩૭૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૦ ४. (8) पडिमा भद्द महाभद्द सव्वतोभद्द पठमिया चतुरो !
अह य वीसाणदे बहुलीय तथ उज्झित य दिव्या ।। (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org