________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
*
સરણ કરી ડા. વાશમે પોતાના મહાનિબંધ ‘ આજીવકાં કા ઇતિહાસ ઔર સિદ્ધાંત ' માં આ અંગે વિસ્તારથી પ્રકાશ પાડચે છે. આ મનેવૃત્તિના મૂળમાં કોઈપણ પાશ્ચાત્ય વિવેચકે-વિચારકે જે લખ્યું છે તે સાચું જ છે એવા ખાટા ભ્રમ ” છે. એ વિદ્વાન કે જે ગેાશાલકના અગે લખે છે તે જૈન અને બૌદ્ધ પરપરાના ગ્રંથાને આધારે જ લખે છે. આ સિવાય કાઈ પણ ગ્રંથમાં એનું વર્ણન મળતું નથી. પણ એમાંથી કેટલાને સાચા માનીએ અને કેટલાને ભૂલ ભરેલા ગણીએ, એથી ઐતિહાસિક ષ્ટિ થઈ શકતી નથી. જૈન સાહિત્યમાં જે તથ્ય આપવામાં આવ્યું છે, એનું સમર્થન ઔદ્ધ પરંપરાના ગ્રંથાથી પણ થાય છે. એટલે એને નિરાધાર માનવું ચેા નથી. જૈન ગ્રંથામાં ગોશાલક અને આજીવક મતની આલેચના કરવામાં આવી છે. ત્યાં એને ખારમા અશ્રુત કલ્પમાં પણ ગયેલેા માન્ચે છે અને એને મેક્ષગામી પણ કહેવામાં આવ્યેા છે. ગેાશાલક અંગે એમ માનવું કે તે મહાવીરના ગુરુ હતા, તે સર્વથા કપોલકલ્પિત અને નિરાધાર વાત છે. ગોશાલક પોતે જ કબૂલ કરે છે કે ગોશાલક તમારા શિષ્ય હતા, હું તે નથી. મેં ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યાં છે. આ શરીર એ ગોશાલકનું છે, પણ આત્મા ભિન્ન છે.' આ પ્રમાણે વિરેધી પ્રમાણુના અભાવમાં વિદ્વાનોની કલ્પનાએ નિતાન્ત અર્થશૂન્ય છે. હુ એ બાબતનો છે કે વિદ્વાનોને સત્ય તથ્ય જ્ઞાન થવા લાગ્યું છે. અને તેએ ભ્રાન્ત માન્યતાઓનું નિરસન પણ કરી રહ્યા છે.
.
ભદ્રા, મહાભદ્રા અને સતાભદ્રા પ્રતિસા
ચારાક સન્નિવેશથી ભગવાને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યાં, માર્ગમાં ગંડકી નદી આવતી હતી, એને પાર કરવા માટે નૌકામાં એસીને તેઓ સામે કિનારે પહાંચ્યા. નાવિકે ભાડુ માંગ્યું. પણ મહાવીરે મૌન ધારણ કર્યું" હતું. એટલે ગુસ્સે થઇ ભગવાન મહાવીરને ભાડું ન આપવા માટે તપેલી તવી જેવી રેતીમાં પરાણે ઊભા રાખ્યા. સંચાગ
૪૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org