________________
ગેાચાલક : એક પરિચય
ચારાક સન્નિવેશ પધાર્યાં.૯૪ અહીં લેાકેાએ ગાશાલકને ગુપ્તચર સમજીને માર માર્યા. ત્યાંથી ભગવાન કલબુકા સન્નિવેશમાં જઈ રહ્યા હતા ત્યારે એ માર્ગેથી ત્યાંને અધિકારી કાલહસ્તી ચારાના પીછે કરતા હતા તે નીકળ્યે તે વચમાં ભગવાન મહાવીર અને ગોશાલક મળ્યા. એમણે એમનેા પરિચય પૂછયેા. મહાવીર મૌન હતા અને કુતૂહલ જોવા ગેાશાલક પણ ચૂપ રહ્યો. બન્નેને ચાર સમજી અનેક યાતનાઓ આપી. તા પણ ભગવાન મૌનનેા ભંગ કર્યા નહીં. આખરે દોરડાથી બાંધી એમને પોતાના મેટાભાઈ મેઘની પાસે મેાકલી આપ્યા. મેઘે ગૃહસ્થાશ્રમમાં ક્ષત્રિયકુંડમાં મહાવીરને જોયા હતા એટલે જોતાંની સાથે એની સ્મૃતિ જાગૃત થઈ અને એમને ઓળખી લીધા. તરત જ બંધનાથી મુક્ત કરી પોતે અજ્ઞાનવશ કરેલી ભૂલ માટે ક્ષમાયાચના કરી.૯૫
ગાશાલક: એક પરિચય
ભગવાન મહાવીરના જીવનમાં ગેાશાલક એક ચર્ચાસ્પદ વ્યક્તિ રહી છે. એના અંગે અનેક સ્થળે ચર્ચા પ્રાપ્ત થાય છે જેમાં એની વિભિન્ન પ્રકારની વૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રારંભમાં તે
८४. (४) चारा मण्डवमाज्जं गोसाला वधण तेय झावणता । ह य कालहत्थी कल बुकाए य उवसग्गा ॥
(ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૬ (બ) મહાવીરચરિય’૬, ૧૯૪
૯૫. (ક) આવ. મ્યૂજ઼િ ૨૮૯-૨૯૦ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ગ) આવશ્યક હારિભદ્રીયા ૨૦૬ (૪) મહાવીરચરિય૬, ૧૯૫ (ડ) ત્રિષ્ટ. ૧૦,૩,૫૪૩-૫૫૨.
Jain Education International
૪૦૯
-આવ. નિયુક્તિ ૩૬૪ (ગ) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ડ) ાિષષ્ટિ. ૧૦,૩,૫૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org