________________
४०८
ભગવાન મહાવીર : એક અનુશીલન
વસ્તુ જોઈ નિયતિવાદ પર એનો દઢ વિશ્વાસ થ.૯૧
શ્રાવસ્તીથી વિહાર કરી ભગવાન “હલિદગ૯૨ ગામ પધાર્યા. ગામની નજીક જ એક હલગ નામનું વિરાટ વૃક્ષ હતું. ભગવાન ધ્યાન માટે તે ઉપયુક્ત સ્થલ સમજી ત્યાં રહ્યા. અન્ય યાત્રિકોએ પણ રાત્રે ત્યાં વિશ્રામ કર્યો. એમણે ઠંડીથી બચવા માટે અગ્નિ પ્રગટાવ્યું. સૂર્યોદયની પૂર્વે જ યાત્રીઓ ત્યાંથી આગળ પ્રસ્થાન કરી ગયા. તે અગ્નિ ધીરેધીરે આગળ વધતા વધતે ધ્યાનસ્થ મહાવીરની સમીપ આવી પહોંચે. ગોશાલકે જેવી અગ્નિની જ્વાળા પિતાની તરફ આવતી જોઈ કે બૂમ પાડતે તે ત્યાંથી નાસી ગયે. પરંતુ મહાવીર તો પિતાના ધ્યાનમાં મગ્ન હતા. વાલા આગળ વધી, મહાવીરના પગ એ જવાળાની લપેટમાં દાઝી ગયા. તોપણ તેઓ ધ્યાનથી વિચલિત ન થયા. મધ્યાહે ત્યાંથી આગળ પ્રસ્થાન કર્યું. “નંગલા થઈને “આવત્ત પધાર્યા અને ક્રમશઃ વાસુદેવ તથા બલદેવનાં મંદિરમાં ધ્યાન કર્યું.
આ પ્રમાણે અનેક ક્ષેત્રોને પાદ–પમેથી પવિત્ર કરતા ભગવાન ૯૧. ત્રિષષ્ટિ. ૧૦,૩, પ૦૬–૫૧૮ ૯૨. (ક) ટારડwifજ થવા, ધરમાડતાળ થયા !
-આવ. નિયુક્તિ ૩૬૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૪ (ગ) આવ. ચૂર્ણિ ૨૮૮ (ધ) સાવિલ્સ વાદ્રા |
-આવ. ચૂર્ણિ ૨૮૮ 3. (8) ततो अणं गलाए डिम्भ मुणी अच्छिक इठण चेव । आवते मुहतासे मुणिय त्ति वाहि बलदेवो ॥
-આવ. નિયુક્તિ ૩૬૩ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૫ (ગ) આવ. મલ. વૃત્તિ ૨૮૧,૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org