________________
ધર્મચક્રવતી
૪૦૧
ધર્મચક્રવતી નાવમાંથી ઊતરી ભગવાન ગંગાકિનારે આવેલા શ્ણાક સન્નિવેશ બહાર ધ્યાન મુદ્રામાં ઊભા રહી ગયા. ભગવાનના ચરણચિહ્નો જોઈને પુષ્ય નામના એક નિમિત્તજ્ઞના મનમાં વિચાર આવ્યું કે ચરણ–ચિહ તે અવશ્ય ચકકસ કઈ ચકવર્તી સમ્રાટનાં છે, જે અત્યારે કેઈ આફતમાં આવીને એકલા ઘૂમી રહ્યા છે. હું જઈને એમની સેવા કરું. ચકવર્તી સમ્રાટ બન્યા પછી તે પ્રસન્ન થઈ મને ન્યાલ કરી દેશે.૭ તે ચરણ–ચિહ્નો જેતે જેતે ભગવાનની પાસે પહોંચે. પરંતુ ભગવાનને ભિક્ષુના વેશમાં જોઈને એના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેને એ ન સમજાયું કે ચકવર્તી સમ્રાટનાં સંપૂર્ણ લક્ષણ વિદ્યમાન હોવા છતાં આ ભિક્ષુક કેવી રીતે હેઈ શકે? એને જતિષ શાસ્ત્રનું કથન મિથ્યા પ્રતીત થયું. તે પોતાના તિષ (સામુદ્રિક) શાસ્ત્રને ગંગામાં પધરાવી દેવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં દેવન્દ્ર પ્રગટ થઈને કહ્યું-પુષ્ય આ કેઈ સાધારણ ભિક્ષુક નથી, ધર્મ-ચકવર્તી છે. ચવકર્તી સમ્રાટથી પણ વિશેષ છે. દેવે અને ઈન્દ્રો વડે પણ વંદનીય અને પૂજનીય છે. પુષ્ય ભગવાનને વંદના કરીને ચાલ્યા ગયા.૮ ૭૭. (ક) આવ નિયુક્તિ ૩૫૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૦૭ (ग) तत्थ पूसा णाम सम्मुद्दो, सेा ताणि साचिते लक्खणाणि पासणि ताहे एस
चक्कवटी एगागी गतेो वच्चामिण वागरेमि तो मम एत्तो भागवती भविस्सति, सेवामिण कुमारत्ते
–આવ. ચૂણિ ૨૮૨ (૧) આવ. મલ. વૃત્તિ ર૭૫ (ડ) મહાવીર ચરિય ૧૮૧
(ચ) ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૩૪૮-૩૫૧ ૮. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૮૨ (ખ) જે પૂર I વિ વિસને યમુન્તા વાળ ઘરમથ' | एसो तिहुयण - महिओ अठुत्तरलखणसहस्सा ।।
-મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org