________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
હતા ત્યાં માર્ગમાં સમ્રાટ પ્રદેશી પાસે જતા પાંચ નૈયિક રાજાઓએ ભગવાનને વંદના-નંદના કરી.૭૫
નાવ કિનારે ચાલી ગઈ
સુરભિપુર તરફ જવા માટે ગંગા નદી પાર કરવા ભગવાન સિદ્ધદત્ત નામના નાવિકની નાવમાં બેઠા. નાવે જેવું પ્રસ્થાન કર્યું, તે જ વખતે ડાબી બાજુથી ઘુવડના કર્કશ શબ્દ સાંભળીને ખેમિલ નિમિતજ્ઞએ યાત્રિકોને કહ્યું–મેટા અપશુકન થયા છે. પણ આ મહાપુરુષના પ્રબલ પુણ્યબલથી અમે બચી જઈશું.
આગળ વધતાં જ આંધી અને તુફાનથી નૌકા વમળમાં ફસાઈ પડી, એમ જણાવવામાં આવ્યું છે કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તે સિંહને જીવ સુદંષ્ટ્ર નામને દેવ થયે હતું અને પૂર્વના વૈરને યાદ રાખી એણે ગંગામાં તેફાન શરૂ કરી દીધું હતું. અન્ય યાત્રીગણ ભયથી કાંપવા લાગ્યા પણ મહાવીર નિષ્કપ હતા. અતમાં મહાવીરના તપભૂત પ્રભાવથી નાવ કિનારે પહોંચી ગઈ. કમ્બલ અને સમ્બલ નામના બે નાગકુમારોએ આ ઉપસર્ગનું નિવારણ કર્યું.' ૭૫. (ક) સેવં વિયાણ પતેતી વંધે નિરાશાળા. –આ. નિયુક્તિ ૩૫૧ - (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૦૩ (ગ) આવ. ચૂણિ ૨૭-૨૮૦ ૭૬. (ક) સુમિપુર સિદ્ધયો ફોસિય વિવ્ય મિત્રો | णागसुडाढ सीहे कम्बलासबला य जिणम हिम ॥
–આવશ્યક નિર્યુક્તિ ૩૫ર (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૦૪, ૧૯૦૫, ૧૯૦૬ (ગ) આવશ્યકચૂર્ણિ પૃ. ૨૮૦, ૨૮૧. (ઘ) આવ. મલય. વૃત્તિ ૨૭૪ (ડ) મહાવીરચરિયું, ગુણચન્દ્ર ૧૭૮ (ચ) નિશીથ ભાષ્ય ગા. ૪૨૧૮ પૃ. ૩૬૬, તૃતીય ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org