________________
૩૯૭
ચંડનાગ-વિજયની સાથે તુલના પાપની સંસ્કૃતિથી ચંડકૌશિકનું હૃદય વિકલ અને વિવલ થઈ ગયું. આત્મજ્ઞાન થવાની સાથે જ તે પિતાની કરેલી ભૂલ માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. ૮ ભગવાનના ચરણારવિંદમાં આવીને તે નમી પડશે. ભગવાનના પાવન પ્રવચનથી તે પવિત્ર થઈ ગયે. એણે દઢ પ્રતિજ્ઞા લીધી કે “આજથી હું કઈને સતાવીશ નહીં, ભગવાન ! ક્ષમા કરે, મારા જેવા પતિત પર કરુણા કરે. મેં ભયંકર અપરાધ કર્યો છે. આ વિષાક્ત જીવન કરતાં તેણે મરવું ભલું.” તેણે એજ વખતે આજીવન અનશન વ્રત ગ્રહણ કરી લીધું. ૯
ભગવાનને ઉભેલા જોઈ લેકે આવવા લાગ્યા. નાગરાજમાં આ અદ્ભુત પરિવર્તન જોઈ લેકે ચકિત થઈ ગયા. જેને મારવાને માટે એક દિવસ લેકે આતુર હતા, આજ તેઓ જ એની પૂજા કરીને આનંદ-વિભેર થઈ રહ્યા હતા. નાગરાજ બિલના મુખમાં છૂપાઈ ગયે હતા. કેઈ એના પર દૂધ અને સાકર ચઢાવી રહ્યા હતા. કેટલાય એના પર કુંકુમનું તિલક કરી રહ્યા હતા. મધુરતા અને સ્નિગ્ધતાને કારણે થોડા સમયમાં હજારે કીડીએ આવીને નાગના શરીર પર ચાટી ગઈ ને એને કરડવા લાગી. અસહ્ય પીડા થવા છતાં પણ તે સમભાવથી સહન કરી રહ્યો. શુભ ભાવમાં આયુ પૂર્ણ કરી આઠમા સ્વર્ગમાં ગયે. ૭૦ ભગવાનના પરિચયમાં આવવાથી એના જીવનને નકશો જ બદલાઈ ગયો.
ચંડનાગ–વિજયની સાથે તુલના
જે પ્રકારે જૈનગ્રંથોમાં ચંડકૌશિક નાગને પ્રતિબંધ આપવાની ૬૮. ૩મીટિવિ સમુસિચદમ્પરિણામો | – મહાવીર ચરિયું (ગુણ) ૧૭૬ ૬૯. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૮ - (ખ) આવશ્યક મલય. ૨૭૩ (ગ) મહાવીર ચરિયું પૃ. ૧૭૬ ૭૦ (ક) આવશ્યક ચર્ષિ ૨૭૯ (ખ) ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૨૭-૨૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org