________________
તાપસના આશ્રમમાં
૩૭૯
૧. અપ્રીતિકારક સ્થાનમાં રહીશ નહીં. ૨. સદા ધ્યાનસ્થ રહીશ. ૩. મૌન રાખીશ. ૪. હાથમાં ભેજન કરીશ. ૫. ગૃહસ્થને વિનય કરીશ.૩૫
નેધવું જોઈએ કે આચારાંગ પ્રમાણે મહાવીરે કઈ પણ દિવસ બીજાના પાત્રમાં ભેજન કર્યું ન હતું. પરંતુ જિનદાસ ગણું મહત્તર,૩૭ આચાર્ય મલયગિરિ૮ અને ગુણચન્દ્ર૯ના અભિપ્રાય પ્રમાણે પ્રસ્તુત પ્રતિજ્ઞા ગ્રહણ કરવા પૂર્વે ભગવાને ગૃહસ્થના પાત્રને ઉપયોગ કર્યો હતે અને કેવલજ્ઞાન થયા પછી પ્રવચન લાઘવને કારણે ૩૫. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૧ (4) इमेण तेण पंच अभिग्गहा गहिया त जहा- १. अचियत्तोग्गहे न वसितव्वं
२. निच्चवोसट्टकाये ३. भाणं च ४. पाणीसु भोत्तव्यं ५. गिहत्था न वंदियव्वा न अब्भुढेयव्वा, ए ए प च अभिग्गहा गहिया ।
-આવ. નિક્તિ ૨૬૮ (ગ) મહાવીર ગુણચન્દ્ર ૫,૧૪૮ (ધ) ક૯પ. સુબોધિકા વૃતિ પ. ૨૮૮
(૭) ત્રિષષ્ઠિ, ૧૦,૩,૭૬-૭૭ 38. नो सेबई य परधत्थ परपाए वि से न भुजित्था ।
આચારાંગ ૧,૯,૧. ગા. ૧૯ ३७. ता केई इच्छति-सपत्तो धम्मो पन्नवेयव्वोति तेण पढमपारणगे परपत्तेभुत्तं, तेणं पर पाणिपते ।
–આવશ્યક ચૂર્ણિ ૨૭૧ ३८. प्रयम पारणक गृहस्थपात्रे बभूण, ततः पाणिपात्रमोजिना मया भवितव्यमित्यभिવ્ર ીતઃ |
-આવશ્યક છે. વ. ૫. ૨૬૮ ૩૯. મહાવીર ચરિયું ૫,૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org