SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીરની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. પ્રભુની પાલખીની આગળ ઘેડા, બન્ને બાજુએ હાથી અને પાછળ રથ ચાલી રહ્યા હતા. ભગવાન વિશાલ જનસમુદાયની સાથે ક્ષત્રિયકુંડ ગામમાં વચ્ચેથી પસાર થઈ જ્ઞાતૃ–ખંડ ઉદ્યાનમાં અશેક વૃક્ષ નીચે પહોંચ્યા. શિબિકામાંથી વર્ધમાન નીચે ઊતર્યો અને પિતાના હાથે જ આભૂષણે વગેરે ઉતાર્યા. આવશ્યકચૂર્ણિ, મહાવીરચરિયું પ્રમાણે તે વસ્ત્રાભૂષણ કુલમહત્તરા લઈ લે છે. ૨૯ જ્યારે ઉત્તરપુરાણ પ્રમાણ તે શકે લઈ લે છે. • ચૂર્ણિ અને મહાવીરચરિયું પ્રમાણે કુલમહત્તરા ભગવાનને સંયમજીવન ઉત્કૃષ્ટપણે પાલન કરવાનો સંદેશ આપે છે.૩૧ પછી એમણે પંચમુષ્ટિ લગ્ન કર્યો. કેન્દ્ર ઘૂંટણિયે પડીને તે વાળને એક રનમય થાળમાં ભેગા કર્યા તથા ક્ષીરસમુદ્રમાં એને પધરાવ્યા? આ દિવસે મહાવીરને ષષ્ઠભક્તનું તપ હતું. આ વખતે વિશુદ્ધ લેશ્યા હતી. હેમન્ત બકતુ હતી. માગશર વદ દશમની તિથિ હતી. ૨૮. ઉત્તરપુરાણમાં જ્ઞાતૃ–ખંડના બદલે લંડવને લખ્યું છે – नाथः षण्डवन प्राध्य स्वयानावरुह्य सः । –ઉત્તરપુરાણ ૭૪,૩૦૨ २८. तएण सा कुलमहत्तरिया हसलक्खणेणं षडसाइएण आभरणमल्लालंकार पडिच्छति । –આવ. ચૂર્ણિ, ૨૬૬ ૩૦. વામનનલ્યિનિ સ્વયં સત્ર: સમયે | मुक्तान्येतेन पूतानि मत्वा माहात्म्यमीदशम् ॥ . ---ઉત્તરપુરાણ ૭૪, ૩૦૫ ૩૧. (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૬૬-૬૭ (ખ) મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૪૦-૧૪૧ (१) सयमेव पंचमुट्ठियलाय काउ समारद्धो । -મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૪૧ (૧) ક૯પસૂત્ર ૩૨. (ક) મહાવીર ચરિય ૪,૧૪૧ (ખ) આયારો. ૨,૧૫,૩૧ ૩૩. (ક) આયારો. ૨૫,૧૨,૨૯ (ખ) ઉત્તરપુરા ૭૪, ૩૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy