________________
માતા-પિતાના સ્વર્ગવાસ
૩૬૩
સુન્નત દિવસ હતા. વિજય મુહૂર્ત હતું. ચેાથા પ્રહર હતા તથા ઉત્તરફાલ્ગુની નક્ષત્ર હતું. સિદ્ધોને નમસ્કાર કરીને ભગવાને સામયિક ચરિત્રને સ્વીકાર કર્યા.૩૪ ‘રેમિ સામાન્ય સવ્વ સાવન ત્રોત પન્નવામિ સ્રાવ વોસિરામિ ’૩૫ અહીં ચૂર્ણિકાર જણાવે છે કે ભગવાન 'મન્વન્ત’ શબ્દના પ્રયાગ કરતા નથી, કારણે એમના એવા જ આચાર હાય છે. જે વખતે પ્રભુએ સામયિક પ્રતિજ્ઞા કરી તે વખતે દેવ અને માનવ અધા ચિત્રલિખિત જેવા અની રહ્યા.
દેવેન્દ્ર ભગવાનને દેવદુષ્ય વસ્ત્રપ્રદાન કર્યું. ભગવાને પોતાના જીત આચાર સમજીને એને ડાબા ખભા પર ધારણ કર્યું.૭ આચારાંગ, કસૂત્ર, આવશ્યક ચૂર્ણિ વગેરેમાં એક દેવદુષ્પવસ્ત્ર લઈ દીક્ષા લેવાના ઉલ્લેખ છે. ભગવાન મહાવીરે એકાકી દીક્ષાને ગ્રહણ કરી હતી.
૩૮
દિગંબર પરંપરાના ગ્રંથામાં દેવદુષ્ય વજ્રની સાથે સંયમ ગ્રહણ કર્યાં એવા ઉલ્લેખ નથી.
દીક્ષા લેવાની સાથે જ મહાવીરને મન:પર્યવજ્ઞાન થયું. એટલે અઢી દ્વીપ અને એ સમુદ્ર સુધી સમનસ્ક પ્રાણીઓના મનેાગત ભાવાને તે જાણવા લાગ્યા. ૩૯
३४. नमोऽत्थुणं सिद्धाणं ति कहुँ, सामाइयं चरितं पडिवज्जति ।
: -
૩૫. આવ. ચૂર્ણિ`. પૃ. ૨૬૭
૩૬. આવ. ચૂર્ણિ. પૂ. ૨૬૭
३७. (४) एगं देवदसमादाय णिगिणे भवित्ताणं तं वामे खधे काउं । --આવ. ચૂર્ણિ, પૂ. ૨૬૮
(ગ) કલ્પસૂત્ર ૧૧૪
૩૯. (૩) આયારે! તહુ આયાર ચૂલા ૨,૧૫,૩૩
(ખ) મહાવીર ચરિય` ૪,૨ પૃ. ૧૪૧
(ખ) આચારાંગ
(ગ) કલ્પસૂત્ર
(ધ) આવશ્યક ચૂર્ણિ ૨૬૭
૩૮. (ક) આવશ્યક નિયુ'ક્તિ ૨૨૪ (ખ) મહાવીર ચરિય` ૪,૧ પુ. ૧૪૧
Jain Education International
--આવ. ચૂર્ણિ· ૨૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org