________________
માતા-પિતાને સ્વર્ગવાસ
૩૫૯
આચારાંગપ અને કલ્પસૂત્રમાં સર્વસ્વ ત્યાગ કરવાની વાત આવેલી છે. એમણે બધી સંપત્તિનો ત્યાગ કરી દીધે, પણ તે કોને આપી તે સ્પષ્ટ થતું નથી. દાનની વિગત આચારાંગ અને કલ્પસૂત્રમાં સમાન છે. આચારાંગના અંતમાં “સંવરજી ફત્તા' એ શબ્દ જોવા મળે છે.
આચારાંગમાં સર્વસ્વના ત્યાગની પૂર્વે લેકાંતિક દેના સંબોધન અંગે કેઈ ચર્ચા નથી, પણ પછીથી પ્રાપ્ત થાય છે. ૧૭ કલ્પસૂત્રમાં પહેલાં સાધન છે અને પછીથી સર્વસ્વ ત્યાગની વાત જોવા મળે છે. ૧૮
ગુણચન્દ્રના મહાવીર ચરિયમાં પહેલાં દાનને અને પછીથી સંબોધનને પ્રસંગ છે. ૧૯ ચઉપૂન મહા પુરિસ ચરિયમાં પણ મહાવીર ચરિયનું જ અનુસરણ છે. • ત્રિષષ્ટિમાં પહેલા લોકાન્તિક દેવનું ઉધન છે અને પછીથી દાનનું વર્ણન છે. ૨૧ હરિવંશપુરાણમાં ભગવાન જ્યારે ત્રીસ વર્ષના થયા, ત્યારે દેવેએ સંબોધન કર્યું એ વાત તે છે, પણ સાંવત્સરિક દાનને કઈ ઉલ્લેખ નથી. ૨ ઉત્તરપુરાણમાં પણ સાંવત્સરિક દાન અગેનો ઉલ્લેખ નથી. ૨૩ १५. अम्मापिऊहिं कालगएहिं...चिचा हिरण चिचा सुवण्ण, चिच्चा बलं, चिच्चा
वाएण चिच्चा धण-धण्ण-कणय-रयण-संतसार-सावदेज्ज, विच्छड्डेत्ता, विगोंवित्ता विस्साणित्ता दायारेसु णदायं पज्जमाएत्ता, संवच्छर दलइत्ता ।
આયાર. ૨,૧૫,૨૬ ૧૬. ક૯પસૂત્ર ૧૧૧ ૧૭. આયા આયાર ચૂલા ૨,૧૫,૨૬ની ૪ થી ૬ ગાથાઓ ૧૮. ક૯પસૂઝા સૂત્ર ૧૧૦ ૧૯. મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૩૪-૩૫ ૨૦. ચઉ૫ન પૃ. ૨૨ ૨૧. તીર્થ પ્રવર્તકેયુ#સ્તતો સાવાન્તિામઃ |
યથામતિથિ રા સ્વાખ્યાાિં રહો | ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૬૯ ૨૨. હરિવંશ પુરાણ ૨,૪૭–૫૦ પૃ. ૧૬ ૨૩. ઉત્તરપુરાણ ૭૪,૨૮૬-૩૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org