________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
થાય છે.૧૧ મહાવીરના વર્ણનમાં દાન પછી સોાધનનું વર્ણન છે. આચાર્ય હરિભદ્ર૧૨ એનું સમાધાન કરતાં જણાવે છે કે સર્વ તીર્થંકરે માટે આ પ્રકારના કોઈ સામાન્ય નિયમ નથી કે સંમેાધન પછી જ દાનની પ્રવૃત્તિ થાય. એ પ્રમાણે જે નિયમ હાત તા આવશ્યક નિયુક્તિકાર આ પ્રમાણે વ્યત્યય કરત નહીં. જો એમ માનવામાં આવે એ નિયમ પણ છે, તેા દાનના સંબંધમાં વક્તવ્ય અધિક હોવાથી નિયુક્તિકારે પ્રથમ દાનની ચર્ચા કરવાનું ઉચિત માન્યું હત.
૩૫૮
દીક્ષા લેવાના વખતે પરિત્યાગ આવશ્યક છે. દેવેા દ્વારા ઉર્દૂએધન છે. કેવલ જીતાચાર છે. મહાવીરની જેમ બુદ્ધચરિત્રમાં પણ ધ્રુવા દ્વારા ઉધનની વાત આવે છે.
વિશેષાવશ્યક ભાષ્યમાં૧૩ દાનને પ્રસંગ આ પ્રમાણે છે.. -દાન દેવાની પ્રક્રિયા દરરોજ પૂર્વાદ્ઘમાં દીક્ષા-પૂર્વે એક વર્ષ ચાલતી રહી પ્રાતઃભાજનના સમયે દાન આપવામાં આવતું, એ પણ ચેારા પર. અજારામાં, ગલીઓમાં એ પ્રમાણે ઉત્પ્રેષણા કરવામાં આવતી કે જેને જે માગવું હોય તે માગે, જે માગશે તે મળશે (લિમિøય વિનંતે) આ પ્રમાણે એક કરોડ આઠ લાખ સુવર્ણનું દાન આપવામાં આવતું. ૧૪ ૧૧. (ક) આવ. નિયુકિત ૩૪૧ (ખ) વિશેષા, ભાષ્ય. ૧૮૨૨
૧૨. ન સર્વતીરાળામય નિયમો
यदुत - संबोधनोत्तरकालभाविनी महादानप्रवृत्तिरिति अधिकृत ग्रन्थोपन्यासान्यथानुपपत्तेः, नियमेऽपीह दानद्वारस्य बहुतवक्तव्यत्वात् संबोधनद्वारात् प्रागुपन्यासो न्यायप्रदर्शनार्थोऽविरुद्ध एव, अधिकृतद्वारगाथा नियमे तु व्यत्ययेन परिहारः तत्राल्पव्यवक्तव्यत्वात् संबोधनદ્વારસ્ય પ્રાગુવન્યાસ: ચેતાવન્ત: સમાવિન: વક્ષા : | -આવ.દ્વારિ. વૃત્તિ ૫. ૧૮૩ ૧૩. વિશેષા. ૧૮૬૩ થી ૧૮૬૫
૧૪. વ. નિયુ . ૨૦૨, વિશેષા ૧૬૪૦ અને આવ. નિ. ૨૦૩, વિશેષા. ૧૬૪૧. તીથંકરાની સાધારણ ચર્યામાં પણ સતી કર એક વર્ષ સુધી દાન કરે છે અને રાજ્ય ત્યાગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org