________________
માતા-પિતાના સ્વગ વાસ
ચક્રવતી નહીં
ભગવાન મહાવીર જ્યારે ગર્ભમાં આવ્યા હતા ત્યારે માતા ત્રિશલાને ચૌદૃ મહા સ્વપ્ન દેખાયાં હતાં તથા શરીર પર પણ એક હુંજાર આઠ લક્ષણ હતાં, એટલે લેાકેાએ કલ્પના ચલાવી હતી કે ગમે તેમ પણ આ કુમાર ચક્રવતી બનશે, ચક્રવતી મનીને તે આપણને ન્યાલ કરી દેશે. આ દૃષ્ટિથી શ્રેણિક, ચંડપ્રદ્યોતન આદિ મોટા મોટા રાજાઓએ પોતપોતાના કુમારને એમની સેવામાં મોકલ્યા હતા. પણ જ્યારે એમણે મહાવીરના ત્યાગ વૈરાગ્યથી આત-પ્રાત જીવન જોયું, પરિવારના માણસા પ્રત્યે પણ એના મનમાં વિરક્તિ જોઈ ત્યારે એમને એમ ચોક્કસપણે લાગ્યું કે આ ચક્રવર્તી નથી. એટલે તેએ ત્યાંથી ચાલ્યા ગયા. મહાવીર તેા અનાસક્ત ચક્રવતિત્વ એમને મન તુચ્છ હતું.
હતા.
સર્વસ્વ ત્યાગ
આવશ્યક નિયુક્તિમાં મહાવીરના ચરિત્ર વનનાં દ્વારેામાં દાન દ્વાર છે. માતા-પિતા સ્વર્ગસ્થ થયા પછી ત્રીસ વર્ષની ઉંઉંમરે દીક્ષા લેવા પૂર્વ એમણે પોતાની સંપત્તિનું દાન કરી દીધું. અહીં આચાર્ય હરિભદ્રે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે સંખાધન અને દાન દ્વારમાં પ્રથમ કે સમજવું જોઈ એ. કેમકે ભગવાન ઋષભના ચરિત્ર વનમાં પહેલાં સંખેાધન૧૦ અને તે પછી દાનની ચર્ચા પ્રાસ
૮. (ક) કલ્પસૂત્ર કપલતા વ્યાખ્યા ૧. ૧૨૩-૧ (ખ) મહાવીર – ૫. દલસુખ માલવણિયા (ગ) આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન ૯. (ક) આવશ્યક નિયુ*ક્તિ ૩૪૧
(ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૨૨ ૧૦. (ક) આવશ્યક નિયુકિત ૧૯૯ (ખ) વિશેષા. ભાષ્ય ૧૬ ૩૭
૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org