________________
વિવાહ પ્રકરણ
૩૫૧
પણ એનું સમર્થન કરવાને બદલે, એમણે પિતાની દ્રષ્ટિથી ઘટનાને બદલી નાંખી છે. બીજી વાત ચઉત્પન્ન મહાપુરિસ ચરિયંમાં ઘણી કન્યાઓની વાત આવે છે, એનું સમર્થન હરિવંશપુરાણથી પણ થાય છે.
વેતાંબર ગ્રંથમાં યશોદાને સમરવારની પુત્રી કહી છે. ૧૩ હરિ વંશ પુરાણમાં જિનશત્રની પુત્રી કહી છે. ૧૪ આચારાંગપ અને કલ્પસૂત્રમાં એનું નેત્ર કેડિન્ય હોવાનું જણાવ્યું છે. વિશેષાવશ્યકમાં મહાસામન્ત કુલ કહેવામાં આવ્યું છે. ૧૬ હરિવંશપુરાણમાં હરિવંશ લખે છે. ૧૭ આ પ્રમાણે આ અંગે કેટલેક મતભેદ છે.
સમવાયાંગમાં ઓગણીસ તીર્થકરેએ (ટીકાકારે અહીં રાજ્ય ભેગવીને એ અર્થ કર્યો છે) ગૃહસ્થાશ્રમ ભેગવીને દીક્ષા લીધી એમ જણાવ્યું છે. ૧૮ સ્થાનાંગમાં વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને મહાવીરને કુમારાવસ્થામાં પ્રજિત થયાનું કહેવામાં આવ્યું છે. ૧૯ આનું અનુસરણ આવશ્યક નિર્યુક્તિ,° પઉમચરિયું તથા ૧૩. સમનવીર ગુરૂપુત્રી કરો વરાતિ: 1
– કલપસુબોધિકા ટીકા, પત્ર ૨૬૦ ૧૪. હરિવંશપુરાણ ૬૬, ૫ થી ૮ ૧૫. (ક) .. મહીંવીરરસ મઝા “ઝયાજોડિor નો |
-આચારાંગ ૨, ૧૫,૨૨. (ખ) ક૯પસૂત્ર ૧૦૭. ૧૬. મહત્તમામન્તભૂત ! – વિશેષા. ૧૮૫૯ ૧૭ હરિવંશ ૬૬. ૫થી ૮ १८. एगूणवीसं तित्थयरा अगारवासमज्झे वसिता मुडे भविता ण अगराओ अणगारियं દવા |
-સમવાયાંગ સૂત્ર ૧૯ १४. पंच तित्थयरा कुमारवासमझे वसिता मुंडा जाव पव्वइया त जहा-वासुपुज्जे, मल्ली, अरिट्ठनेमी पासे वीरे ।
-સ્થાનાંગ ૫,૩. ૫૪૩ ૨૦. (ક) આવ. નિયુક્તિ હારિભદ્રી પ્રતિષ પૃ. ૨૯૫
(ખ) પઉમરિય ૨૦, ૫૭-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org