________________
૩૫૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
કન્યાઓ લઈને આવ્યા, મહાવીર વિષય-ભાવનાથી વિરક્ત હતા, તે પણ માતા-પિતાના આગ્રહવશ તેઓએ અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. ૧૦
- દિગંબર પરંપરાના સમર્થ આચાર્ય જિનસેન પણ લખે છે કે
જ્યારે ભગવાન મહાવીરનો જન્મસવ થઈ રહ્યો હતો ત્યારે જિનશત્રુ રાજા કુડપુર આવ્યા હતા. રાજા સિદ્ધાર્થે એનું સારું સ્વાગત કર્યું હતું. એને યશોદયા રાણીથી ઉત્પન્ન થયેલી યશોદા નામની પવિત્ર પુત્રી હતી. અનેક કન્યાઓ સાથે આ યદાનું ભગવાન મહાવીરની સાથે લગ્ન-મંગલ જોવા માટે તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતે હતા. પણ મહાવીર તપને માટે ચાલ્યા ગયા. ત્યારે જીતશત્રુ પણ નિરાશ થઈને તપના માર્ગે વળી ગયે. ૧૧
આનાથી જાણવા મળે છે કે આચાર્ય જિનસેનને, ભગવાન મહાવીરની પત્ની યશોદા હતી, એવી કઈ પરંપરા પ્રાપ્ત થઈ હશે, १०. एवं च परियप्पेउण विसयविरतचित्तेणावि पडिच्छ्यिाओ कण्णयाओ । वत्तं जह. વિëિ વા |
–ચઉ૫ન. પૃ. ૨૭ર ૧૧. વિરેન્દ્રવીરસ્ય સમુમવોસ તાતઃ પુરં સુવર: |
सुपूजितः कुण्डपुरम्य भूभृता नृपोऽपमाखण्डलतुल्यविक्रमः ॥ यशोदयायां सुतता यशोदया पवित्रया वीरविवाहमङ्गलम् । अनेककन्यापरिवारयारुहत् समीक्षितुं तुङ्गमनोरथं तदा ॥
- હરિવંશ ૬૬, ૭ થી ૧૨. હરિવંશપુરાણની રચના જિનસેને સૌરાષ્ટ્રના “વર્ધમાનપુર” જેનું હાલનું
નામ “વઢવાણું છેત્યાં પ્રારંભ કર્યો હતે. (૬૬, ૫૩). જ્યાં વેતાંબર પરંપરાનું પ્રાધાન્ય હતું. સંભવ છે કે આ કારણે એમને શ્વેતાંબર ગ્રંથ સાથે પરિચય રહ્યો હશે. પરંતુ યશોદાનો નિર્દેશ કરીને પણ એમણે કથાને પોતાની પરંપરાગત ધારણાને સાચવવા માટે બદલી છે. એ નોંધવું જોઈએ કે હરિવંશપુરાણના પ્રારંભમાં જ્યાં મહાવીરચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે. ત્યાં સર્ગ માં યશોદાને પ્રસંગ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org