________________
૩૪૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
હરિભદ્ર અને ગુણચ ૧૭ “રુખખેડણે નામ આપ્યું છે, તે ગુણભદ્રાચાર્ય કુમક્રિીડા કહ્યું છે. આ પ્રમાણે કીડાનાં નામમાં પણ ભિન્નતા છે.
તિન્દુષક કીડા
બાળકે ફરીથી એકત્ર થયાં અને રમત પાછી શરૂ થઈ. આ વખતે તેઓ “ર્તિદુષક કીડા ૧૯ રમવા લાગ્યા. જેમાં કોઈ એક વૃક્ષને
અનુલક્ષી બધાં બાળકે દેડે છે. જે સર્વ પ્રથમ વૃક્ષને અડકે છે, તે વિજયી બને અને જે પરાજિત થાય છે એની પીઠ પર વિજયી બાળક આરૂઢ થાય. આ વખતે તે દેવ પણ કિશોરનું રૂપ ધારણ કરીને કીડાદલમાં સામેલ થઈ ગયા. ખેલમાં વર્ધમાનની સાથે હારી જવાથી નિયમ પ્રમાણે એને વર્ધમાનને પીઠ પર બેસાડી દેડવું પડ્યું. કિશાર રૂપધારી દેવ દેડતો દેડતે ખૂબ આગળ નીકળી ગયે અને એ વિકરાળ રૂપ બનાવીને વર્ધમાનને ડરાવવા લાગ્યા. જેતજેતામાં કિશોર લાંબા તાડ જેવડો ભયંકર પિશાચરૂપ બની ગયે. १९ भगवं पुण चेडरूं वेहि सम रूक्खखेड्डेण कीलई ।
-આવ. હારિ. વૃત્તિ પૃ. ૧૮૧ ૧૭ ...સમં ારા વચ્ચેન મિમિ |
-મહાવીરચરિયં પૃ. ૧૨૫ १८ कुमार भास्वराकार द्रुमक्रीडापरायणम् । स विभीषयितुं वांछन् महानागाकृति दधत् ॥
-ઉત્તરપુરાણ ૭૪,૨૯૧ ૧૯ (ક) મહ પુરવિ સામી દૂgળ કમરમતિ .
–આવશ્યક ચૂર્ણિ પુ. ૨૪૬ (4) अह पुणोऽवि सामी निदूसएण अभिरमइ ।
– મહાવીર ગુણું. પૂ. ૧૨૫-૧૨૬ ૨૦. (ક) આવ. ચૂર્ણિ પૃ. ૨૪૬ (ખ) મહાવીર. પૃ. ૧૨૬
(ગ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૧૧–૧૧૭ (ધ) આવશ્યક મલય. પૃ. ૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org