________________
વિરાટ વ્યકિતત્વનાં બીજ
૩૪૧
ઊતરી જાય, એ વિજયી બાળક પરાજિત બાળકના ખભા પર ચઢીને એ સ્થાન પર જાય છે, કે જ્યાંથી આ દોડ શરૂ કરવામાં આવતી.
આ વખતે દેવરાજ દેવેન્દ્ર બાળક વર્ધમાનના વીરત્વ અને પરાક્રમની પ્રશંસા કરી. એક અભિમાની દેવ શકની પ્રશંસાને પડકાર આપીને એમના સાહસની પરીક્ષા કરવા માટે સર્પનું રૂપ ધારણ કરી, એ વૃક્ષ પર લપટાઈ ગયે. ફૂફાડા મારતા નાગને જોઈ અન્ય બધાં બાળકે ભયભીત થઈ ત્યાંથી ભાગી ગયાં પણ કિશોર વર્ધમાને ડર્યા વિના અને ગભરાયા વગર એ સપને પકડીને એક તરફ મૂકી દીધો.૧
આચાર્ય શીલાકે ૧૨ ઉક્ત કીડાનું નામ “આમલય ખેડું આપ્યું છે. હેમચઢે ૧૩ “આમલકી કીડા” કહી છે. નેમિચંદ્ર પણ એ નામ આપ્યું છે. જિનદાસ ગણું મહત્તરે “સંકલિકએણ” નામ આપ્યું છે. આચાર્ય ૧૧ (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૬
(ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પૃ. ૧૮૧ (ગ) આવશ્યક મલયવૃત્તિ પૂ. ૨૫૮ (9) ચઉ૫ન્ન મહાપુરિસ પૃ. ૨૭૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૦૩-૧૦૭ (૨) ઉત્તરપુરાણું ૭૪, ૨૮૬-૨૯૫ (છ) મહાવીરચરિયં–નેમિચન્દ્ર ૭૫-૮૬ પૃ. ૩૩
(જ) મહાવીર ચરિય–ગુણચન્દ્ર પ્ર. ૪, પૃ. ૧૨૫ १२ पारद्धं च एक्वम्मि तरुणो हेम्मि आमलयखेड्ड
- ઉપૂન ર૦૧ १३ कुर्वत्यामलकी क्रीडां राजपुत्री सह प्रभौ।
ત્રિષષ્ટિ. ૧૧,૨,૧૦૬ ૧૪ મઢ કામવાસો મચવ વીરા કુમારહિં સયં | आमलियाखेल्लेण लोयपसिद्धेण पुरबाहि ॥
–મહાવીર. ૭૫ પૃ. ૩૩,૧ ૧૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org