________________
વિરાટ વ્યકિતત્વનાં બીજ
૩૪ ૩.
પરંતુ વર્ધમાન એનાં કરતૂત જોઈને પણ ગભરાયા નહીં. તેઓ અવિચલ રહ્યા. અને હિંમતપૂર્વક એની પીઠ પર એવા મુષ્ટિપ્રહાર કરવા લાગ્યા કે દેવ વેદનાથી ચીસ પાડી ઊઠડ્યો. જલદીથી વિકરાળ પિશાચનું રૂપ સમેટી લઈ તે નાનકડો કિશોર બની ગયા. એને ગર્વ ખંડિત થઈ ગયે, એણે બાલક વર્ધમાનના પરાક્રમના પ્રભાવને સ્વીકાર કર્યો અને વંદના કરતાં કહ્યું “ઇંદ્ર જેટલી આપની પ્રશંસા કરી હતી, એનાથી પણ વધુ આપ ધીર અને વીર છે.” દેવ સ્તુતિ કરીને પોતાના સ્થાને પાછો ચાલ્યા ગયે.
ન આવશ્યકચૂર્ણિ, મહાવીર ચરિયું, ચઉપન મહાપુરિસચરિયું અને ત્રિષષ્ટિ શલાકા પુરુષમાં ઉપર્યુક્ત ઘટના આવી છે પરંતુ એમાં દેવનું નામ જણાવવામાં આવ્યું નથી. અને બીજી વાત એ કે દેવે મહાવીર નામ આપ્યું એને ઉલ્લેખ થયે નથી. તે વન્દ્રિય વીર
નિયતો ભગવાનને વંદન કરીને ચાલ્યા ગયે. વિશેષાવશ્યક ભાગ અનુસાર કહ્યું છે પણ ઈજે મહાવીર કહ્યા છે પણ એણે એ નામ આપ્યું નથી. પણ ઉત્તરપુરાણકારે દેવનું નામ સંગમ આપ્યું છે. એમાં સર્ષની એક જ ઘટના છે. હિંદુષક કીડાનો ઉલ્લેખ નથી. અને એ સંગમદેવે મહાવીરની સ્તુતિ કરી અને મહાવીર એ નામ પાડ્યું. ૨૩ શ્વેતાંબર પરંપરાના ગ્રંથમાં સંગમદેવનો ઉલ્લેખ આવ્યું છે પણ એ વખતે નહીં, પરંતુ ભગવાનના સાધનાકાલમાં આવ્યું છે. ૨૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૫૪ ૨૨. વિશે. ભાષ્ય ૧૮પર २३. ललजिह्वाशतात्युग्रमारुह्य तमहिं विभीः ।
कुमारः क्रीडयामास मातृपये कवत्तदा ॥ विज़म्भमाणहर्षाम्भोनिधिः संगमकोऽमरः । स्तुत्वा भवान्महावीर इति नाम चकार सः ।।
–ઉત્તરપુરાણ ૭૪,૨૯૪–૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org