________________
વિરાટ વ્યકિતત્વનાં બીજ
૩૩૯
પણ વિભૂષિત, લક્ષણ—વ્યંજન અને ગુણથી યુકત તથા શ્રીથી અત્યંત શેભાન્વિત હતું. ઔપપાતિક સૂત્રમાં વિસ્તારથી પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે કે–એમની આંખે પદ્મકમલ જેવી વિકસિત હતી. લલાટ અર્ધચન્દ્ર સમાન દીપ્તિયુક્ત હતું. વૃષભના જેવા માંસલ સ્કંધ હતા. ભુજાઓ લખી હતી. આખું શરીર સુગઠિત અને સુંદર આકારવાળું હતું, પ્રજ્વલિત નિર્ધમ અગ્નિની શિખા સમાન તેજસ્વી હતું. જેને જોવાની સાથે મન મુગ્ધ થઈ જતું. આંખ વારંવાર જોવા લલચાતી હતી. અને દર્શનની સાથે મનમાં પ્રિયતા અને ભવ્યતાને ભાવ જાગૃત થતો. કે એમનું શારીરિક સંગઠન, સંસ્થાન, આકાર અતિ ઉત્તમ હતો. એમના શરીરની પ્રભા નિર્મળ સુવર્ણરેખા જેવી હતી. તેઓ એક હજાર આઠ લક્ષણેથી યુક્ત હતા. ૭
આ વખતે ભગવાનને જાતિસ્મરણ અર્થાત્ પૂર્વભવનું જ્ઞાન હતું. અને અપ્રતિપાતિ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. માનવ સમુદાયમાં એમની કાન્તિ અને બુદ્ધિ સવિશેષ હતી. ૮
ભગવાન મહાવીરનું લાલન-પાલન ઉચ્ચ અને પવિત્ર સંસ્કારના ૩ ભગવતી શ. ૨. ઉ. ૧,૧૪ ४ अवदालिय पुंडरीयणयणे... चन्दद्धसमणिडाले-वरमहिस-वराह-सीह सद्दल उसम नागवरपडिपुण्ण विउलकख धे ।
-પપાતિક ૧ ૫ (ક) પ્રજ્ઞાપના સૂત્ર ૨૩
(ખ) ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર । वरकणग तवियगारा सोलस तित्थं करा मुणेयव्वा । एसा बण्णविभागो चउवीसाए जिणवराण ।।
–આવ. મલય. વૃત્તિ ગા. ૩૩૭ ૭ ત્રિષષ્ટિ ૧૦, ૨,૧૦૨ ८ (8) जातीसरा तु भगव अप्पडिपडिपतेहि तिहि तु णाणेहि । कती य य बुद्धीय य अब्भुतिओ तेसु मणुएसु ॥
-વિશેષા. ભાષ્ય ૧૮૫૦ (ખ) આવશ્યક ચૂર્ણિ ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org