SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ જન્મકુંડલી : એક ચિંતન ભગવાન મહાવીરની જન્મકુંડલી ૧૧ ૧૨ X 13 આ 9 જ / ૩ . શ L પ્રસ્તુત કુંડલીના આધારે ભગવાન મહાવીરને જન્મ મકર લગ્નમાં થયું છે. લગ્નમાં મંગલ ઉચ્ચને છે. ચેથા સ્થાને સૂર્ય ઉચ્ચને છે. સાતમા સ્થાને ગુરુ ઉચ્ચનો છે, અને દસમા સ્થાનમાં શનિ ઉચ્ચને છે. આ પ્રમાણે ફક્ત ચાર ગ્રહ ઉચ્ચ રાશિમાં છે. આવી કુંડલીમાં વિશેષપણે એ વસ્તુ ઉલ્લેખનીય છે કે ચારેય કેન્દ્રસ્થાને ઉચ્ચગ્રહ બેઠેલા છે. શુક પાંચમા સ્થાને સ્વગ્રહી છે. નવમા ઘરમાં ચંદ્રમા છે. બુધ સૂર્યની સાથે ચેથા સ્થાનમાં બેઠેલો છે. આ પ્રમાણે બધા ગ્રહનું બળ મળી ગયું છે. આ કુંડલીમાં એક પણ ગ્રહ નીચ નથી. અને કોઈ પણ ગ્રહ છઠ્ઠા, આઠમા, બારમા જે અનિષ્ટ સ્થાને મનાય છે એમાં નથી. એટલે જતિષ શાસ્ત્રની દષ્ટિએ આ કંડલીનું ખૂબ મહત્ત્વ છે." પ્રસિદ્ધ તિવિંદ પ્રેફેસર બી. સી. મહેતાના અભિપ્રાય પ્રમાણે આધુનિક જ્યોતિષશાસ્ત્રમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે મંગલ, ગુરુ, શનિ, બુધ અને શુક આ પાંચ ગ્રહમાંથી એક પણ ગ્રહ કેન્દ્રમાં ઉચ્ચ રાશિના હોય, તે મહાપુરુષ રોગ થાય છે. ભગવાન મહાવીરની કુંડલીમાં આ પ્રમાણે પાંચ મહાપુરુષ ગ, ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં હોવાથી ઉત્કૃષ્ટ મહાપુરુષ યોગ બની ગયા છે. પસંચાલક દિ. જેન જ્યોતિષ ન્યૂરે, બાવર (રાજસ્થાન) ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy