SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન વિદેહ ભગવાન મહાવીરના પિતૃકુલના આધારે ‘જ્ઞાતૃકુલ' ને નિર્દેશ થયા છે. એમની માતાના કુલને આધારે પણ ‘વિદેહ’, ‘વિદેહદિન્ને’, ‘વિદેહજચ્ચે’, ‘વિદેહસૂમાલે’ વગેરે વિશેષણ એમના માટે વપરાય છે. ભગવાન મહાવીરની માતાનું નામ વિદેહદિના મળે છે. ભારતના પૂર્વ ભાગમાં વિદેહ નામની જાતિ બ્રાહ્મણુ કાલમાં પ્રસિદ્ધિમાં આવી હતી. મહાભારતમાં વિદેહ રાજા જનકની રાજધાની મિથિલા હેાવાનું જણાવવામાં આવ્યું છે. સીતા વિદેહની હાવાથી વૈદેહી કહેવાઈ. એટલે ત્રિશલા પણ ‘વિદેહા' વગેરે નામેાથી ઓળખાવાઈ છે. ૩૨૮ ઉપાધ્યાય વિનયવિજયજીએ વિદેહના અથ વષ્રક્રૃષનનારાપસ નન, સમચતુરભ્રંસ સ્થાન મનેાહર વિશિષ્ટ દેહને વિદેહ જણાવ્યા છે.૯૮ અન્ય ટીકાકારાએ પણ આ પ્રમાણે અથ કર્યો છે જે સંગત લાગતા નથી. ડૉકટર હર્મોન જેકેાખીએ વિદેહ'ના અવિદેહવાસી કર્યા છે.૯૯ પરંતુ ‘વિદેહજચ્ચે’ને અર્થ દેહમાં શ્રેષ્ઠ હાવા જોઈએ કેમકે લખ્તે ગાય: ના અ ઉત્કૃષ્ટ થાય છે. કલ્પસૂત્રના બંગાળી અનુવાદક વસંતકુમાર ચટ્ટોપાધ્યાયે આ મતનું સમર્થન કર્યું છે. ૧૦૦ ભગવાન મહાવીરનું જન્મસ્થાન વિદેહમાં હતું. એટલે પણ તે વિદેહ કહેવાયા હાય. કુંડપુર અને મગધ અંગદેશમાં નહિ પણ વિદેહમાં હતાં. ૯૭ (ક) આચારાંગ ૨,૧૭૯ (५) समणस्स णं भगवओ महावीरस्स माया वासिहा गोणं तसेणं तओ नामधिज्जा एवमाहिज्जति त जहा तिसला इवा, विदेहदिण्णा इवा । पियकारिणी इवा । -કલ્પસૂત્ર ૧૦૬ ८८ (विदेह) वज्रऋषभनाराचसौं हननसमचतुरस्रस स्थानमनेोहरत्वाद् विशिष्टा देहो यस्य स विदेहः । -કલ્પસૂત્ર સુએધિકા પત્ર ૨૬૨-૨૬૩ ૯૯ સેક્રેડ બુકસ ફ્ ધી ઈસ્ટ, સેકસ ૨૨, પૃ. ૨૫૬ ૧૦૦ કેપસૂત્ર અનુ. બ. કલકત્તા વિશ્વવિદ્યાલય ઈ. સ. ૧૯૫૭ પૃ. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy