________________
નામકરણ : એક વિશ્લેષણ
૩૨૮
વૈશાલિક જેનાગમાં અનેક સ્થળે પર ભગવાન મહાવીરને વૈશાલિક તરીકે સંબોધવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ચૂર્ણિકારે વૈશાલિકના કેટલાય અર્થ કર્યા છે. જે
(૧) જેમના ગુણ વિશાલ હાય, (૨) જેમનું શાસન વિશાલ હેય, (૩) જે વિશાલ ઈવાકુવંશમાં જન્મ્યા હોય, (૪) જેમની માતા વૈશાલી હોય, (૫) જેમનું કુળ વિશાલ હાય,
એ વૈશાલિક, વિશાલિક, કહેવાય છે. એનું સંસ્કૃત રૂપ વૈશાલીય, વૈશાલિય, વિશાલીય અને વૈશાલિક છે.
ભગવાનનું જન્મસ્થાન કુંડગ્રામ હતું. એ વૈશાલીની પાસે હતું. ભગવાનની માતા ત્રિશલા વૈશાલીને ગણરાજ્યના અધિપતિ ચેટકની બહેન હતી, એ દષ્ટિએ ત્રિશલા વૈશાલિક કહેવાતી હતી. વૈશાલીના પુત્ર હોવાથી મહાવીર વૈશાલિક કહેવાયા.
કેટલાક વિદ્વાન આગમ સાહિત્યમાં આવેલ “સાલિય’ શબ્દને જોઈને ભગવાનનું જન્મસ્થળ વૈશાલી હેવાનું માને છે. કેમકે પાણિનીય ૧ (ક) આચારાંગ ૧, ૨, ૩, ૨૨
(ખ) ઉત્તરાધ્યયન અ. ૬, ગા. ૧૭ २ (४) वेसालीए त्ति गुणा अस्य विशाला इति वैशालीय: विशाल शासन वा.
विशाले वा इक्ष्वाकुवंशे भवा वैशालिया । वैशाली जननी यस्य, विशाल कुलमेव च ।
विशाल प्रवचन वा, तेन वैशालिको जिनः।। (ખ) વિસાસ્ટિક સાવણ ત્તિ-વિરાર--મહાવીર-જનની, તા, અત્યનિતિ તૈરાત્રિ
भगवान् तस्य वचन शणोति तद्रसिकत्वादिति वैशालिक श्रावकः ।
-ભગવતી, અભયદેવ વૃત્તિ, ભાગ ૧, શતક ૨ ઉદે. ૧ પૃ. ૨૪૬ (ગ) સૂત્રકૃતાંગ-શીલાંગાચાર્ય વૃત્તિ પૂ. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org