________________
નામકરણ: એક વિશ્લેષણ
૩૧૫
વગેરે બૌદ્ધ-પિટકોમાં ભગવાન મહાવીરને ઉલ્લેખ “નિગંઠ નાતપુત્રના નામથી કર્યો છે. “નાય અને નાતનું સંરકૃત રૂપ “જ્ઞાત થાય છે. એ માટે ભગવાનને જ્ઞાતપુત્ર માનવામાં આવે છે.
જ્ઞાત” નામ યા કુલ
જ્ઞાત શબ્દની સાથે એક ઐતિહાસિક પ્રશ્ન જોડાયેલ છે કે આ જ્ઞાત શું છે એ વ્યક્તિવિશેષ નામ છે યા કુળનું નામ છે? પ્રાચીન– કાલમાં નામકરણની પદ્ધતિ પ્રમાણે માતા-પિતા અથવા કુલની આગળ પુત્ર યા સુત શબ્દને ઉપગ થતો હતો. જેમકે જૈન સાહિત્યમાં ‘થાવસ્થા પુત્ત' (કાકંદીયપુર) અને બૌદ્ધ સાહિત્યમાં સારી પુત્ત” વગેરે નામ માતુપરક છે. સિદ્ધWપુર એ નામ પિતૃપક છે. “ના” શબ્દને સબંધ માતા-પિતા સાથે નથી. એ નામ કુલવાચક છે. નામકરણની પદ્ધતિ અગે અનુગદ્વારમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાં કુલ નામને સ્થાપના નામને એક પ્રકાર ગણાવવામાં આવ્યું છે. એના વિવેચનમાં કહેવામાં આવ્યું છે કે ઉષ્ણ, ભગ, રાઈફણ (રાજન્ય), ખત્તિય, ઈકખગ્ન, જ્ઞાત અને કેરવું–આ કુલ નામ છે.૪૩ ભગવાન મહાવીરનું કુલ “નાય” યા નાત હતું, એટલે તેઓ જ્ઞાતપુત્ર યા જ્ઞાતચુત કહેવાતા હતા. શ્રી લાલશેખરનો પણ એ અભિપ્રાય છે કે “ના” અને “નાય એ ૪૧ દીઘનિકાય સામજફલસુત
પૃ. ૧૮, ૨૧ ,, સંગીતિ પરિયાય સૂત ૫. ૨૮૨ ,, મહાપરિનિવ્વાણ સુત્ત પૃ. ૧૪૫
,, પાસાદિક સુત્ત પૃ. ૨પર ૪૨ સુરનિપાત-સુભિય સત્ત
પૂ. ૧૦૮ ४३ से कित कुल नामे ? उग्गे, भोगे, राइण्णे, खत्तिए, इकखागे, णाते, कोरव्वे ।
-અનુયાગદ્વાર સુત્ત ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org