________________
...
ભગવાન મહાવીર : એક અનુશીલન
E
ત્રણ વાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો, મહાવીર(શિશુ)નું એક પ્રતિષિખ અનાવીને માતાની સમક્ષ મૂકયું. અવસ્વાપિની નિદ્રામાં માતાને સૂવડાવી મહાવીરને મેરુપર્વતના શિખર પર લઈ ગયેા. એ નોંધવું જોઈ એ કે આચારાંગમાં તીર્થંકરને અભિષેક કર્યાં એવું વર્ણન છે અને કલ્પસૂત્રમાં દેવા દ્વારા તીર્થંકરાના જન્માભિષેકને! મહિમા કરવામાં આવ્યે એમ જણાવ્યું છે પરંતુ મેરુપર્વત પર લઈ જવાના ઉલ્લેખ નથી.
વિશેષાવશ્યકભાષ્ય, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, પઉમરિયે શલાકાપુરુષ વગેરે ગ્રંથમાં મેરુપર્વત પર લઈ જઈ ને અભિષેક કરવાને ઉલ્લેખ છે. ૧૦
મેરુકંપન
આચારાંગ, કલ્પસૂત્ર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ સાહિત્યમાં મેરુ-કંપનના ઉલ્લેખ નથી. દિગંમરાચાર્ય ગુણભદ્ર પણ આ ઘટનાનેા ઉલ્લેખ ઉત્તરપુરાણમાં કર્યાં નથી. પર ંતુ પઉમચરિયુંમાં વિમલસૂરિએ સંક્ષેપમાં જણાવ્યું છે કે-“મેરુપર્વતને પેાતાના
૯ ત્રિષષ્ટિ લકાપુરુષ ચરિત્ર ૧૦,૨,૫૩ થી ૫૪માં એવુ વર્ષોંન મળે છે કે સૌધમેન્દ્ર સ્વય' પ્રસૂતિગૃહમાં જાય છે, અને ભગવાનનુ પ્રતિબિંબ માતા સમક્ષ મૂકીને માતાને અવરવાપિની નિદ્રામાં સૂવાડી ભગવાનને મેરુ 'ત પર અભિષેક માટે લઈ જાય છે. પરંતુ દિગબર પર પરામાં આચાર્ય જિનસેનના આદિપુરાણ ૧૩,૨૭ થી ૩૬માં વર્ણન પ્રાપ્ત થાય છે કે સૌધમેન્દ્રની ઇન્દ્રાણી પ્રસૂતિગૃહમાં જાય છે અને ભગવાનના પ્રતિબિંબને મૂકીને ભગવાનને બહાર લાવી ઇન્દ્રને આપે છે. ચઉપ્ન મહાપુષ ચરિય પુ. ૨૭૧ ગા. ૧૩માં ઇન્દ્રના આદેશથી રિલૈગમેષી ભગવાનને લાવીને ઇન્દ્રના હાથમાં આપે છે.
૧૦ (ક) તેવીદ્દેિ સરયુ તેવા નૈષ્ફિકૂળ ત્તિસ્થર' /
तूण मन्दरगिरि अभिसेयं तत्थ कासी य ॥
(ખ) મહાવીર ચિરય” પૃ. ૧૧૯ (૪) પઉમચરિય` ૨,૨૪
Jain Education International
વિશેષ, ભાષ્ય, ૧૮૪૪
(ગ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૫૩ થી ૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org