________________
જન્મ અને ઉત્સવ
તેરસને દિવસે ભગવાન મહાવીરને જન્મ થયા.પ
નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં હસ્તેાત્તરા નક્ષત્રોના ચેાગમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરેાગ્યપૂર્વક એક પુત્રને જન્મ આપ્યા. તે દેવતાઓની જેમ જરાયું-રુધિર અને મલથી રહિત હતા. એ દિવસે સાત ગ્રહે। ઉચ્ચ સ્થાનમાં હતા અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે ચન્દ્રમાના યાગ હતા. આખું જગત પ્રકાશથી ઝગમગી ઊઠયું હતું; શીતલ, મંદ સુગંધી દાક્ષિણાત્ય પવન વાઈ રહ્યો હતા. દિશાએ શાંત અને વિશુદ્ધ હતી. શકુન જય-વિજયના સૂચક હતા.
દેવા દ્વારા ઉત્સાહ
ભગવાનના જન્મ સમયે છપ્પન દિકુમારીએ આવી ભગવાનનું સૂતિકા-કર્મ કરીને જન્માત્સવ કર્યાં અને પોત-પોતાના સ્થાને ગઈ.૭ ભગવાનના જન્મ થવાની સાથે શક્રેન્દનું સિંહાસન ડોલવા લાગ્યું. એણે અવધિજ્ઞાનથી જોયું કે ભગવાનના જન્મ થઈ ગયા છે; તે ખૂબ આનંદિત થયે અનેક દેવ-દેવીઓની સાથે તે કુંડપુર આવ્યેા. એની સાથે ભવનપતિ, વાણુન્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવાનિકાયના ઇન્દ્ર અને દેવગણ આવ્યા. આ સમયે જાણે કે દેવામાં પરસ્પર પ્રતિસ્પર્ધા થઈ હોય એમ લાગતું હતું. તેએ એકબીજાથી આગળ વધવાને પ્રયાસ કરી રહ્યા હતા. સર્વપ્રથમ શક્રેન્દ્ર ભગવાનની અને માતા ત્રિશલાની
૫ (૩) આચારાંગ ૨,૧૫,૮ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૪૦
૬ કલ્પસૂત્ર
७ षट्पञ्चाशद्दिक कुमार्योऽभ्येत्य
भोगंकरादयः ।
स्वामिनः स्वामिमातुश्च सूतिकर्माणि चक्रिरे ॥
૮ (૩) આચારાંગ ૨,૧૫,૯ (ખ) કલ્પસૂત્ર ૯૬
(ગ) વિશે, ભાષ્ય ૧૮૪૩
Jain Education International
૯૯
(ખ) કલ્પસૂત્ર ૯૩
(ધ) મહાવીર ચરિય(ૐ) ત્રિષષ્ટિ. ૧૦,
For Private & Personal Use Only
-ત્રિષ્ટિ ૧૦,૨,પર
www.jainelibrary.org