________________
જન્મ અને ઉત્સવ
અંગૂઠાથી રમત માત્રમાં એમણે હુલાવી નાંખ્યા હતા, એટલે સુરેન્દ્રોએ એમનું નામ મહાવીર રાખ્યું. ૧૧
આચાર્ય શીલાંકે લખ્યું કે અનેક ઇન્દ્રો દ્વારા એકી સાથે કરવામાં આવતી અભિષેક ધારાએ આ નાનકડા ખાલક કેવી રીતે સહન કરી શકશે-એ પ્રકારની આશંકા ઇન્દ્રના મનમાં જાગી. ભગવાને ઇન્દ્રની ઉપર્યુક્ત આશકાને પોતાના અવધિજ્ઞાનથી જોઈ અને નિવારણ અર્થે ભગવાને એક અંગૂઠાથી મેરુ પર્વતને કંપાયમાન તેના કરી નાખ્યા, જેનાથી સમગ્ર વિશ્વમાં Àાલ ઉત્પન્ન થઈ ગયા.
આ પ્રસંગ પર ઇન્દ્રે વિચાર કર્યો કે ભગવાનના અભિષેકથી તે સમગ્ર વિશ્વમાં પ્રસન્નતા વ્યાપવી જોઈ એ, એને બદલે આ અકસ્માત ભૂકંપ કેવી રીતે થયા? એણે પેાતાના અવધિજ્ઞાનથી જોયું કે આ તે જિનેશ્વર દેવના અનંત સામર્થ્યનું પરિણામ છે ત્યારે ઇન્દ્રે પ્રભુ સમક્ષ પોતાના અપરાધની ક્ષમા માગી. ૧૨ પ્રસ્તુત પ્રસંગ આચાર્ય નેમિચંદ્ર અને આચાર્ય ગુણચન્દ્ર અને આચાર્ય હેમચન્દ્ર અને કલ્પસૂત્રની ટીકાએમાં વિસ્તાર અંકિત કરવામાં આવ્યે છે. પણ મહાવીરના નામ સાથે ઉક્ત પ્રસંગને સાંકળવામાં આવ્યે નથી. દિગંબરાચાર્ય વિષેણે પઉમચર્યનું અનુકરણ કરીને ઉક્ત પ્રસંગને મહાવીરના નામ સાથે જોડચો છે. ૧૬
૧૧ આમ્પિયો ય નેળ, મેક્ અલ્લુટન સ્ટીા । तेणेह महावीरो, नामं सि कय सुरिन्देहिं ॥
૧૨ ચૐપ્પન મહાપુરિસ ચરિય' પૃ. ૨૭૧ ૧૩ મહાવીર ચિરયં ગા. ૧-૩૪ પૃ. ૩૦-૩૧ ૧૪ મહાવીર ચરિય* ગા. ૧-૩ તથા પૃ. ૧૨૦-૧૨૧
૧૫ ત્રિષષ્ટિ૦ ૧૦, ૨, ૫૮-૬૬
१६ पादांगुष्ठेन यो मेरुमनायासेन कंपयन् ।
लेभे नाम महावीर इति नाकालायाधिपात् ॥
Jain Education International
--પઉમચરિય', ૨,૨૬, પૃ. ૧૦
૩૦૧
--પદ્મચરિતમ્ ૨,૧,૭૬ પુ. ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org