________________
२८०
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
તમાં આવેલાં હતાં. ૧૨ તીર્થકર મહાવીર બ્રાહ્મણ કુંડગ્રામ નગરના દક્ષિણ ભાગમાં માતાના ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિય કુંડગ્રામ નગરના ઉત્તર ભાગમાં એમનો જન્મ થ.૧૩
કેટલાય વિદ્વાનોનું મંતવ્ય છે કે આવશ્યક નિર્યુક્તિ,૧૪ આવશ્યકચૂર્ણિ, ૧૫ આવશ્યક હરિભદ્દીયાવૃત્તિ, ૧૬ કલ્પસૂત્ર, ૧૭ મહાવીરચરિય,૮ પઉમચરિયું, ૧૯ વરાંગચરિત્ર, વગેરેમાં કુડપુરનો ઉલ્લેખ થયેલ છે. દિગંબર પરંપરાના ગ્રંથમાં પણ કુડપુરને જ ઉલ્લેખ છે, ક્ષત્રિયકુંડનો નથી. એટલે મહાવીરનું જન્મસ્થાન કુડપુર જ હોવું જોઈએ. આચારાંગ વગેરેમાં ક્ષત્રિયકુંડને ઉલેખ છે. અમારી ધારણા અનુસાર વસ્તુતઃ કુડપુરને જ એક ભાગ ક્ષત્રિય૧૨ (ક) આચારાંગ સૂત્ર શ્રત ૨, અ. ૧૫ (ખ) ક૯૫સુરા ૨,૧૫ ૨૦,૨૪,૨૮ ૧૩ આચારાંગ, ૨,૧૫,૩–૫ १४ अध चेत्तसुद्ध पक्खस्स तेरसी पुचरत्तकालम्मि ।
हत्थुत्तराहि जातो कुण्डग्गामे महावीरो॥ આવ. નિ. ૩૯૪ ૧૫ આવશ્યક ચૂર્ણિ–૨૪૩,૨૪૪,૨૫૦ ૨૫૬,૨૬૫,૨૬૬,૪૧૬ ૧૬ આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ-૧૬૧,૨;૧૮૦,૧,૧૮૦,૧;૧૮૩૧;૧,૮૩,૧;
૧૮૩,૨;૧૮૪,૧ ૧૭ ક૯પસૂટા ૬૫,૯૭, ૧૧૩ ૧૮ (ક) મહાવીરચરિયું–નેમિચન્દ્ર ૩૩૧, ગાથા ૬૬, પત્ર ૨૬, ૨, ગાથા
- ૭,૩૬,૧; ગાથા ૪૩ (ખ) મહાવીરચરિયં-ગુણચન્દ્ર ૧૧૫,૨૨૪,૧;૧૩૫,૧;૧૪૨,૧૬૧૪૨,૨. ૧૯ મન્થથ મદવા, કૃણાર્મ પુર ગુણનિર્દૂ | -પઉમચરિયું ૨,૨૦ ૨૦ જયસિંહનંદિ-વિરચિત પૂ. ૧૭૨, લેક. ૮૫. ૨૧ (ક) નિનેન્દ્રવીરસ્ય સમુર્મવરસ તાતઃ પુરં સાપરઃ | सुपूजितः कुण्डपुरस्य भूभृता नृपोऽयमाखण्डलतुल्यविक्रमः ।।
-હરિવંશપુરાણ ૬ ૬, (ખ) ઉત્તરપુરાણ ૭૪,૨૫૨ ૨૨ આચારાંગ ૨,૧૫,૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org