________________
જન્મ પૂર્વની પરિસ્થિતિ
k
.
કુંડગ્રામ અને જેમાં મુખ્યત્વે ક્ષત્રિયોની વસતિ હતી, અને ક્ષત્રિય કુંડગ્રામ કહેતા હતા. આગમાના વર્ણનો પરથી એમ લાગે છે કે અને નગરા જુદાં જુદાં હશે. બ્રાહ્મણ કુંડગ્રામ નગરની બહાર વહુસારું નામનું ચૈત્ય હતું. અને ક્ષત્રિયકુંડગ્રામ નગરની મહાર નાયસ માતૃખંડ નામનું ઉદ્યાન યા વન હતું. જેનાથી અન્ને જુદાં જુદાં નગરો હાવાનો સંકેત પ્રાપ્ત થાય છે. એ વચ્ચે સારું એવું અંતર હોવું જોઈ એ કેમકે ક્ષત્રિય કુંડથી બ્રાહ્મણકુંડ જવાનું વર્ણન છે તે પરથી આવું અનુમાન સ્પષ્ટપણે કરી શકાય. ક્ષત્રિય કુંડગ્રામ નગરમાંથી એક સાથે પાંચસેા ક્ષત્રિયે પ્રત્રજિત થયા હોવાનો ઉલ્લેખ સાંપડે છે. જે એની વિશાલ જન—સંખ્યા( વસતિ )ને સૂચવે છે. ઉક્ત પ્રસંગમાં ક્ષત્રિય કુંડગ્રામને બહાર અને અંદરથી શણગારવાની વાતનો ઉલ્લેખ છે.૧ નગરમાં શૃંગાટક, ત્રિક, ચાક વગેરે રસ્તાઓ હતા. આ પરથી સહજપણે એમ અનુમાન કરી શકાય કે ક્ષત્રિય કુંડગ્રામ એક મેટું નગર હાવું જોઈ એ અને તેવી રીતે બ્રાહ્મણ કુંડગ્રામ પણ મોટું નગર હાવું જોઈ એ. આ બન્ને નગરા જમ્મૂદ્વીપ ભારતના દક્ષિણા ભાર
૧૬
E
} Uvasagadasao (Hoevnle)-Lecture 1. 3.
(ખ) કલ્પસૂત્ર
(ગ)
૭ ભગવતી ૯,૩૨, ૧,૨૧,૨૩ (દેવાનાંદા અને જમાલી પ્રકરણ)
८ ( 3 ) उत्तरखत्तियकु डपुर संणिवेसस्स मज्झ मज्झेणं णिगच्छइ, णिगच्छता जेणेव णावसंडे उज्जाणे केणेव उवागच्छइ ।
--આચારાંગ ૨,૧૫,૨૯
...સત્તો બાયમંડવાં |
Note 8. Page 3 to 6
Jain Education International
૯ ભગવતી સૂત્ર શ. ૯, ઉં. ૩૩-૭૩ (જમાલિપ્રકરણ)
૧૦ ભગવતી. ૯,૩૩-૪૧
૧૧ (ક) ભગવતી. ૯, ૩૩-૨૨
૨૭૯
-વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૮૬
(ખ) ૧૯પસૂત્ર ૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org