________________
૨૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સંક્ષેપમાં તાંબર ગ્રંથ પ્રમાણે મહાવીરના પૂર્વભવે આ પ્રમાણે છે.
૧. ગ્રામચિન્તક- આવ. નિ. ગા. ૧૫૪૧, વિ. ૧૪૭, હરિ. ૧૪૫.
૨. સૌધર્મ દેવલોક (વિશે. ગા. ૧૫૪૯) ૩. મરીચિ (આવ. વિ. ૧૪૨, વિ. ૧૫૫૦, આવ. હરિ. ૧૪૯) ૪. બ્રહ્મદેવ ૫. કૌશિક (પરિવ્રાજક) (આ. નિ. ૩૨૬, વિ. ૧૭૨, - હરિ. ૪૪૩). ૬. પુષ્પમિત્ર (પરિવ્રાજક) (ચઉમ્પન્ન.માં આ ભવને ઉલ્લેખ
પૃ. ૯૭–૯૮) નથી, એમાં મરીચિ સહિત ૬ પરિવજિકભવ
ગણવામાં આવ્યા છે. ૭. સૌધર્મ દેવલોક ૮. અગ્નિત બ્રાહ્મણ (પરિવ્રાજક) ૯. ઈશાનક૫ દેવ ૧૦. અગ્નિભૂત મંદિર સન્નિવેશમાં (પરિવ્રાજક) ૧૧. સનકુમારદેવ ૧૨. ભારદ્વાજ (પરિવ્રાજક) ૧૩. મહેન્દ્રકલપમાં (પછીથી સંસાર–ભ્રમણ) ૧૪. સ્થાવર (પરિવ્રાજક) ૧૫. બ્રહ્મદેવલોક ૧૬. વિશ્વભૂતિ (મરીચિના ભવ પછી આ ભવમાં અહંત દીક્ષા
મહાવીરચરિયું પ્ર. ૩) ૧૭. મહાશુકદેવ ૧૮. ત્રિપૃષ્ઠ આદિવાસુદેવ) ૧૯. નરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org