________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૬૫
૨૦. સિંહ ૨૧. નરક (તિર્યંચ અને મનુષ્યભવ) ૨૨. પ્રિય મિત્ર ચક્રવર્તી (મૂકાનગરીમાં, પદિલ્લ પાસે શ્રમણ દીક્ષા) ૨૩. મહાશુકદેવ ૨૪. નંદન-છત્રાનગરી(શ્રવણ દીક્ષા-તીર્થકર નામ કર્મનું અનુબંધન) ૨૫. પુપત્તર વિમાનમાં દેવ ૨૬. બ્રાહ્મણ કુળમાં (દેવનંદાના ગર્ભમાં)
ચઉપન મહાપુરિસ ચરિયઅનુસાર (પૃ. ૯૭–૧૦૩)
૧. મરીચિ પરિવ્રાજક ૨. બ્રહદેવલેકમાં દેવ ૩. કેસિય પરિવ્રાજક ૪. સૌધર્મ દેવ પ. અગિજજોએ પરિવ્રાજક ૬. ઈશાનદેવ ૭. અગ્નિભૂઈ પરિવ્રાજક ૮. સનકુમાર દેવ ૯. ભારદ્વાજ પરિવ્રાજક ૧૦. માહેન્દ્ર દેવ ૧૧. થાવર પરિવ્રાજક ૧૨. બ્રહ્મદેવલોક ૧૩. વિશ્વભૂતિ ૧૪. મહાશુકદેવ ૧૫. ત્રિપૃષ્ટ ૧૬. અપ્રતિષ્ઠાન નરક સાતમી આટલા ભવ બતાવ્યા પછી આચાર્ય શીલાંક લખે છે. સો વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org